અંકલેશ્વરના અવાદાર ગામ પાસે બની હિટ એન્ડ રનની ઘટના ,કાર ચાલકે બાઈક સવારને ફંગોળી નિપજાવ્યું મોત
તાલુકા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર તાલુકાના અવાદાર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં દૂધ લેવા જતા બાઈક સવારને કાર ચાલકે અડફેટમાં લઇ…