અંકલેશ્વર : સાઇલેન્સર ચોરી કરતી ગેંગ ફરી સક્રિય,પિરામણ ગામે ચોરી થતા નોંધાય પોલીસ ફરિયાદ
અંકલેશ્વર પંથકમાં ઇકો કાર સાઇલેન્સર ચોરી કરતી ગેંગ ફરી સક્રિય પીરામણ ગામમાં ઇકો કારનું સાઇલેન્સર ચોરી કરી ચોર ફરાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી અંકલેશ્વર પંથકમાં…