અંકલેશ્વર : સોનમ સોસાયટીમાંથી ગુમ થયેલ 13 વર્ષીય બાળકોનો અવાવરું જગ્યાએ મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા
અંકલેશ્વર સોનમ સોસાયટીમાંથી ગુમ થયેલ 13વર્ષીય બાળકનો મામલો સાત દિવસ બાદ અવાવરું જગ્યાએ બાળકનો મૃતદેહ મળી આવ્યો. અવાવરું જગ્યાએ રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ અવાવરું જગ્યા મૃતદેહ મળતા હત્યાની આશંકા વર્તાય…