Satya Tv News

Category: અંકલેશ્વર

વાગરા : તાલુકાના લખીગામ મુકામે લખીગામ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો

વાગરા મુકામે લખીગામ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યોઆ ટુર્નામેન્ટ છેલ્લા 8 વર્ષથી આવે છે રમાડવામાંતમામ ખેલાડીઓ ને અદાણી કંપની દ્વારા યુનિફોર્મ આપવામાં આવશે વાગરા તાલુકાના લખીગામ મુકામે લખીગામ પ્રીમિયર…

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો – ઓપરેટીવ બેન્ક લિ. પંડવાઈ ATM” નો શુભારંભ કરાવ્યો.

નાગરીકોને નાણાકીય લેવડ-દેવડમાં સરળતા રહે તે માટે મારા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના હાંસોટ તાલુકામાં સમાવિષ્ટ પંડવાઈ સુગર ખાતે “ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો – ઓપરેટીવ બેન્ક લિ. પંડવાઈ ATM” નો શુભારંભ કરાવ્યો.…

રાજ્યમાં ઉત્તરના ઠંડા પવનો 15 કિમીની ઝડપે ફુંકાતા ઠંડીનો ચમકારો, 3 દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી શકે

ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો, ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત…

સાગબારા: નવ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ નાં પ્રયાસ બૂમાબૂમ કરતા નરાધમ ભાગી ગયો;

સાગબારા તાલુકામાં નદી કિનારે રમતી નવ વર્ષની માસૂમ બાળકીને જોઈ નરાધમની દાનત બગડી નર્મદા જિલ્લામાં મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાંની…

બાળકોને ઈ સિગારેટ વેંચતા ગેંગનો પર્દાફાશ,ઓનલાઇન કરતા હતા વેપાર

અમદાવાદ : અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ગેંગ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ નાના બાળકોને નશાની લપેટમાં ધકેલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આરોપી નાના બાળકો…

અંકલેશ્વર : ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાના મામલામાં શહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી

કુરિયર રિટર્ન કરવાનું કહી ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાનો મામલોછતીસગઢ પોલીસે છેતરપીંડીમાં સંડોવાયેલ ચાર ઈસમોને ઝડપી પાડ્યાશહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી અંકલેશ્વર ઓ.એન.જી.સી.ના ગેસ્ટ હાઉસના વેટરને કુરિયર…

અંકલેશ્વર : મોપેડ સવાર 3 લુંટારાઓએ મોબાઈલ અને વાહનની ચપ્પુની અણીએ ચલાવી લૂંટ, જુવો વધુ

અંકલેશ્વરના પાનોલી GIDCમાં લૂંટની ઘટના સામે આવી 3 મોપેડ સવારો મોબાઈલ તેમજ વાહનની ચપ્પુની અણીએ લૂંટ ચલાવી ફરાર પાનોલી પોલીસે 26 હજારની લૂંટ અંગેનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ…

અંકલેશ્વર : 17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

અંકલેશ્વર ગડખોલની સરસ્વતી પાર્ક સોસાયટીની ઘટના17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાતબી ડીવીઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યોમૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ…

અંકલેશ્વર : ક્રિષ્ના નગરમાં રહેતા વાસણના ફેરિયા સાથે મારામારી

બાઈક ઉપર આવેલ ત્રણ ઈસમોએ મારામારી કરી ચલાવી લૂંટઈસમો કુલ 17 હજારના મુદ્દામાલની લુંટ કરી ફરાર અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર ક્રિષ્ના નગરમાં રહેતા વાસણના ફેરિયાને બાઈક ઉપર આવેલ ત્રણ ઈસમોએ રોકી…

અંકલેશ્વર : ત્રણ રસ્તા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ

અંકલેશ્વરના ત્રણ રસ્તા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતઅકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર તમામ લોકોનો આબાદ બચાવઅકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ત્રણ રસ્તા પાસે કાર…

error: