Satya Tv News

Category: અંકલેશ્વર

અદાણી-અંબાણી એકબીજાના કર્મચારીઓને નહીં આપે નોકરી, વાંચો વધુ શું છે કારણ ?

સુભાષ ગુપ્તા ‘રિલાયન્સ પાવર’ના મેનેજર છે. તેમને ‘અદાણી પાવર’માં સિનિયર મેનેજરની ખાલી જગ્યા વિશે ખબર પડી. કારકિર્દીના વિકાસની દૃષ્ટિએ, સુભાષ આ નોકરી મેળવવા માગે છે, પરંતુ હવે તેના રસ્તાઓ બંધ…

ભરૂચ : મનુબર ચોકડી પાસે 5 વર્ષીય બાળકને બસે ટક્કર મારતા સારવાર હેઠળ,બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ

ભરૂચ દહેજને જોડતાં મનુબર ચોકડી પાસે અકસ્માતનો બન્યો બનાવ, બસ ચાલકે રોડ ક્રોસ કરતા 5 વર્ષીય બાળકને ટક્કર મારતા અડફેટે લીધો, 5 વર્ષીય ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા,અકસ્માત બાદ બે કિલોમીટર…

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ નજીક નશામાં ચકચૂર યુવાનના અડિંગાનો વિડીયો સામે આવ્યો

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસેનો વિડીયોનશામાં ચકચૂર યુવાનના અડિંગાનો વિડીયો સામે આવ્યોનશેબાજને હટાવવાની તસ્દી પોલીસ દ્વારા લેવામાં આવી ન હતી અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક નશામાં ચકચૂર યુવાનના અડિંગાનો વિડીયો…

અંકલેશ્વર : GIDC પોલીસે ઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો

અંકલેશ્વર GIDC પોલીસે ટેન્કર ચાલકને ઝડપી પાડ્યોઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ઝડપાયો29 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા રોડ ઉપર મીરા નગર અને સારંગપુર વચ્ચેથી ઇથાઇલ…

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે 15 દિવસ બાદ નદીની સપાટી 21 ફૂટ પર પહોંચી

ભરૂચ ખાતે નર્મદા નદીની જળ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે 19.2 ફૂટે સ્થિર નર્મદા ડેમમાંથી દર 1 કલાકે પાણી છોડાઈ રહ્યુ 23 ગેટ ખોલી 2.14 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યુ…

હાંસોટ : કાટા સાયણ ખાતે ગુજરાત સરકાર દ્વારા રંગોલી સ્પર્ધા યોજાઈ

હાંસોટના કાટા સાયણ ખાતે સ્પર્ધા યોજાઈગુજરાત સરકારના વિભાગ દ્વારા યોજાઈરમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રંગોલી સ્પર્ધા હાંસોટના કાટા સાયણ ખાતે ગુજરાત સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રંગોલી…

અંકલેશ્વર : FDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ

અંકલેશ્વરમાં FDDI કોલેજ ખાતે સ્પર્ધા યોજાઈFDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈજીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ અંકલેશ્વર GIDCમાં આવેલ FDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા…

ભરૂચ : હવામાન વિભાગે આગામી બે દિવસ જિલ્લામાં ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ

વરસાદની આગાહી વચ્ચે ભરૂચ-નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપૂરમાત્ર પોણો કલાકમાં જ પંથકમાં વરસાદી પાણી ભરાઇ ગયાંસવારના 6 વાગ્યા સુધીમાં એકથી દોઢ ઇંચ વરસાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપુર જેવો માહોલ…

હાંસોટ : નાયબ મામલતદારના માર્ગ દર્શન હેઠળ શેરી નાટક દ્વારા મતદારોને જાગૃત કરવાનો કાર્યક્રમ

હાંસોટમાં શેરી નાટક દ્વારા કાર્યક્રમશેરી નાટક દ્વારા મતદારોને જાગૃત કરવાનો કાર્યક્રમનાયબ મામલતદારના માર્ગ દર્શન હેઠળ કાર્યક્રમ હાંસોટ નાયબ મામલતદાર યોગેશ પટેલના માર્ગ દર્શન હેઠળ હાંસોટ ખાતે શેરી નાટક દ્વારા મતદારોને…

ક્રેન ચોરી ગયેલા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના દિવસમાં જ ઝડપી પાડ્યો

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલી અમરતૃપ્તી હોટલની બાજુમાં પાર્ક કરેલી ક્રેન ચોરી ગયેલા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના દિવસમાં જ ઝડપી પાડ્યો છે. પોલીસે વાલીયાના ગોદરેજ કંપની પાસેથી ક્રેન રૂ.4.30…

error: