અંકલેશ્વર : કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારાના મુદ્દે અનાજના વેપારીઓ આક્રમક મૂડમાં દેખાયા
કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારોઅંક્લેશ્વર ગોયા બજાર સ્થિત અનાજના વેપારીઓ આક્રમક મૂડમાં દેખાયાસરકાર દ્વારા જી.એસ.ટી.પરત ખેંચવામાં નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારાના મુદ્દે…