ભરૂચ એક્સપ્રેસવે બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજના જમીન વળતરની માંગ સાથે ખેડૂતોનો કલેક્ટર કચેરીએ વિરોધ
ખેડૂતો દ્વારા 55 આવેદનપત્ર પાઠવવામાં આવ્યા..વળતર સમાન વળતર મળે તે માંગ.લોકસભા ચૂંટણીનો કરશે બહિષ્કાર ખેડૂતો ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વેના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના…