Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ : રોટરી કલબની પાછળ કલરવ સ્કૂલ પાસે ગટર ઉભરાય:સ્કૂલના ગેટ પાસે જ ગટરનું પાણીનો ભરાવો

ભરૂચ રોટરી કલબની પાછળ કલરવ સ્કૂલ પાસે ગટર ઉભરાયસ્કુલના બાળકો ગટરના ગંદા પાણીમાંથી આવા જવા માટે મજબૂરસ્કૂલના ગેટ પાસે જ ગટરનું પાણીનો ભરાવો ભરૂચ વરસાદી માહોલ બાદ તો જાણે કે…

હવે ભરૂચ જિલ્લા વાસીઓને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન,મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ

23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના વરદહસ્તે આ એપ અને પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે.હવે ભરૂચ જિલ્લા વાસીઓને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન,મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ…

ભરૂચ : રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં નવા વર્ષના હોદ્દેદારોનો સપથ ગ્રહણ કાર્યક્ર્મ યોજાયો

રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં નવા વર્ષના હોદ્દેદારોનો સપથ ગ્રહણ કાર્યક્ર્મ યોજાયોઝેનુદ્દીન કોન્ટ્રાકટર નવા આર.સી.સી.પ્રમુખનવા વરાયેલ પ્રમુખે આવનાર વર્ષના પ્રોજેક્ટની આપી માહીતી સામજિક સેવા ક્ષેત્રે કાર્યરત ભરૂચ રોટરી કૉમ્યુનિટી કોપર્સ આર.સી.સી.નાં નવા…

ભરૂચ : માય લિવેબલ ભરૂચ ગીતનું લોન્ચિંગ સેરેમની યોજાઈ

માય લિવેબલ ભરૂચ ગીતનું લોન્ચિંગ સેરેમની યોજાઈન.પા.,રોટરી કલબ,ઈનર વ્હીલ ક્લબ દ્વારા સ્વચ્છતા અંગેનો સહિયારો પ્રોજેકટવિવિઘ કલબોનાં હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહયા માય લીવેબલ ભરૂચ ગીતની લોન્ચિંગ સેરેમની રોટરી હોલ ખાતે…

ભરુચ : શહેર જિલ્લામા જલ પ્રલય જેવી સ્થિતિ:નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો,સોસાયટીઓમાં જલ બંબાકાર

ભરુચ શહેર જિલ્લામા જલ પ્રલય જેવી સ્થિતિ નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો, સોસાયટીઓમાં જલ બંબાકારસરકારી કચેરી કમ્પાઉન્ડ, નદી નાળામા પાણી જ પાણી ભારે વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત હવામાન વિભાગ ની ભારે…

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ : પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેજા હેઠળ તંત્ર એક્શન મોડમાં, જુવો શું કહ્યું

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને માર્ગ અને મકાન વિભાગના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં કપરાં સમયે જીવન જરૂરી તમામ સામગ્રી…

SATYA TV NEWS

નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર એક્શન મોડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ જિલ્લાના વિસ્તારોની મુલાકાત લઇ સ્થળ…

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો)

આજે બપોરે ૦૩:૦૦ કલાકે નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૯૬ મીટરે સપાટી નોંધાઈ આજની સ્થિતિએ નાના કાકડીઆંબા ડેમ ૨૫ સે.મી. થી ઓવરફલો નાના કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ…

અમરનાથ યાત્રા અપડેટ : સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 15 થયો, જમ્મુથી ભક્તોનું નવું ગ્રુપ અમરનાથ માટે રવાના

અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 15 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 6 લોકોને એરલિફ્ટ કરાયા છે.…

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી, જાહેરનામું બહાર પડાયું

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું 8 ઓગષ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર…

error: