Satya Tv News

Category: નેત્રંગ

નેત્રંગ:- તાલુકા કક્ષાનો ગણિત- વિજ્ઞાન બાળપ્રદર્શન મેળો યોજાયો

કુમાર પ્રાથમિક શાળા બાળ પ્રદર્શન મેળોગણિત- વિજ્ઞાન બાળપ્રદર્શન યોજાયો મેળો45 પ્રાથમિક શાળાઓના બાળકોએ લીધો ભાગબાળકોએ અલગ અલગ કૃતિ રજૂ કરી નેત્રંગ નગરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળા તાલુકા કક્ષાનો ગણિત- વિજ્ઞાન…

નેત્રંગ :- રીતેશ વસાવાએ મનાવતાનું ઉત્તમ ઉદાહર પૂરું પાડ્યું

કોશીયાકોલા વિસ્તારમાં ઘર ધરાશાયી થવાની ઘટનાઘર ધરાશય થઈ જતાં ધારાસભ્ય મદદે પોહચ્યામનાવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુંવસાવા પરિવારને 15હજારનો ચેક આપી કરી મદદ ગંગા સ્વરૂપ વસાવા પરિવારની રહેવાની છત તૂટી જતા…

નેત્રંગ નગરમાં શોયઁ યાત્રાનું ઠેર-ઠેર શાનદાર ભવ્ય સ્વાગત કરાયું

નેત્રંગમાં શોયઁ યાત્રાનું ઠેર-ઠેર શાનદાર સ્વાગતDYSP સહિત પોલીસતંત્રનો કાફલો ગોઠવાયોજયશ્રી રામના નારાથી વાતાવરણ બન્યું ભક્તિમયપી એસ.આઇ દ્વારા યોજાયું ફૂડ પેટ્રોલિંગ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે દેશભરમાં શોયઁ યાત્રાનું…

ટ્રાઈબલ થી શહેર સુધી-બુધવારે નેત્રંગ થી “આદિવાસી અધિકાર યાત્રા” યોજાશે,જન મેદની ઉમટવાના એધાંણ

આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પરનું રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે,જ્યાં I, N, D, I, A ગઠબંધન માં ટિકિટ માટે હમણાં થી જ ખેંચતાણ જામી…

નેત્રંગ પોલિસે જન્માષ્ટમીના દિવસેજ શ્રાવણિયા જુગાર ધામ પર રેડ પાડી ૪ જુગારીઓને ઝડપી પાડયા અન્ય ૫ ફરાર

નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ટાઉન બીટ વિસ્તારમાં પોલીસ મથકનો સ્ટાફ ખાનગી વાહનમાં પ્રોહી જુગારની રેડમાં હતો. જે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ ટાઉનના લાલમંટોડી વિસ્તારમાં…

નેત્રંગ: 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં

108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધબાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજાગંભીર ઇજાગ્રસ્ત દર્દીનો જીવ જોખમમાં મુકાયો નેત્રંગથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ દર્દીને જતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના…

નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામના આદિવાસી યુવાને રશિયાની યુનિવર્સિટીમાં તબીબી ડીગ્રી મેળવી

ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી MBBSની ડીગ્રી મેળવી તાલુકાનું નામ રોશન કર્યું નેત્રંગ તાલુકના નાનકડા ગામ મોટા માલપોર ગામનો આદિવાસી ખેડૂત પુત્ર જયદીપ વસાવાએ રશિયાની યુનિવર્સિટીમાં MBBS ડીગ્રી મેળવી તાલુકાનું…

વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો 2જી જુલાઈના રોજ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવશે

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ખરાબ હવામાનને કારણે, નીચેની ટ્રેનો 02 જુલાઈ 2023 ના રોજ રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09161 વલસાડ – વડોદરા પેસેન્જર…

નેત્રંગ : સોસીયલ મીડિયામાં પ્રેમી સાથે ચેટિંગ કરતી યુવતી સાવધાન, નેત્રંગમાં પ્રેમીએ વિડીયો વાયરલ કરતા ફરિયાદ

ભરૂચ જીલ્લાની યુવતીઓ સાવધાન સોસિયલ મીડિયાનો વધુ એક ગુનો દર્જ નેત્રંગમાં પ્રેમીએ કર્યા પ્રેમિકાના વિડીયો વાયરલ નેત્રંગ પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ નેત્રંગની યુવતી અન્ય સાથે વાતચીત કરતી…

નેત્રંગ:રમણપુરા ગામના પાટીયા પાસેથી દારૂની હેરાફેરી કરતા બે આરોપીને દબોચિયા

ભરૂચ એલ.સી.બી ને મળી સફળતાદારૂની ખેપ મારતા બે આરોપી ને દબોચિયાબે લાખ કરતાં વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યોનેત્રંગ પોલિશ સ્ટેશન માં ગુનો નોંધાવ્યો ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગ ડેડીયાપાડા રોડ પર…

Created with Snap
error: