પણગામ પાસે પુરપાટ જતી ક્રેટા ગાડી પલટી મારતા ચાલકનું મોત
નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પણગામ પાસે ફોર વ્હીલ ગાડી (ક્રેટા) પલટી મારી જતા ચાલકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચિરાગભાઈ ભરતભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ મરનાર હરીશભાઇ…