જુઓ આજનું રાશિ ભવિષ્ય: ફૂંકી ફૂંકી ભરે પગલાં, ભયંકર ઉથપપાથલ મચશે, જાણો રાશિફળ;
મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય તેમજ કુટુંબ પરિવારમાં સુમેળ જણાય અને જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય, લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું વૃષભ (બ.વ.ઉ.)સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે…