Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરતમાં એક ભૂલે પરિવારને રડાવ્યો:બે વર્ષનો પુત્ર રડતા પિતાએ 5નો સિક્કો આપ્યો, ગળી જતાં શ્વાસ રૂંધાવા લાગ્યો

પુત્ર રડતા પિતાએ 5નો સિક્કો આપ્યોગળી જતાં શ્વાસ રૂંધાવા લાગ્યોબાળકની હોસ્પિટલમાં સારવાર પર https://www.instagram.com/reel/C4e7xT2AwNm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સુરત શહેરનાં ઉધના વિસ્તારમાં બે વર્ષનો દીકરો રડતો હોવાથી પિતાએ 5 રૂપિયાનો સિક્કો રમવા આપ્યો હતો.…

આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો થી ફરજ બજાવતા ડોક્ટરની રાતોરાત થઈ બદલી

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બજાવતા હતા ફરજડોક્ટરની રાતોરાત થઈ બદલીબદલી થઈ જતાં ચકચાર મચી આમોદ નાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો થી ફરજ બજાવતા તબીબ ડોક્ટર સંજય ની રાતોરાત બદલી થઈ જતાં…

જુઓ આજનું રાશિભવિષ્ય: પરિવારમાં તણાવ, શત્રુપક્ષથી સાવધાની, જાણો આજે કઇ રાશિના જાતકનું કેવું રહેશે રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)તબિયત બાબતે કાળજી રાખવી, કામકાજમાં સાવધાની રાખવી, પારિવારિક જવાબદારીમાં વધારો થશે,વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે વૃષભ (બ.વ.ઉ.)આવકના પ્રમાણમાં ખર્ચા વધશે, કોઈપણ કામમાં અટવાયેલા રહેશો, ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે, માનસિક…

શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે થશે કાર્યવાહી,શિક્ષકો સામે પગલાં લેવા આપી સૂચના;

રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. જે બાદમાં શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જોકે…

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા જીવલેણ બની, અડધો કલાક એમ્બ્યુલન્સ અટવાતા હાર્ટએટેકના દર્દીનું મોત;

પાલનપુરમાં ટ્રાફિકને કારણે રાજસ્થાનના દર્દીને જીવ ખોવાનો વારો આવ્યો છે. રાજસ્થાનના સનાવાડા ગામના ચૌપારામને હાર્ટ અટેક આવ્યો હતો. જેને કારણે રાજસ્થાનથી પરિવારજનો સારવાર માટે પાલનપુર લઇને આવી રહ્યા હતા આ…

રાજકોટમાં દર્દનાક અકસ્માત, ઓવર સ્પીડમાં આવતી કારે બાઈકને અડફેટે લેતા, મામા અને બે ભાણેજના થયા ઘટના સ્થળેજ મોત;

રાજકોટના જસદણ-બાખલવડ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં ઓવર સ્પીડમાં આવતી કારે પસાર થઈ રહેલ બાઈકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો બધો…

નેત્રંગ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસના મહિલા કર્મચારીઓ માટે સ્વ રક્ષણ તાલીમ યોજાઇ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ના મહિલા કર્મચારીઓ માટે નેત્રંગ ખાતે આવેલ સ્વામિારાયણ મંદિર માં સ્વ રક્ષણ તાલીમ યોજાઇ હતી. ઇ.એમ.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ ઈમરજન્સી સર્વિસ સાથે કાર્યરત…

જસદણમાં કારની ટક્કરે મામા અને બે ભાણેજના કંપારી ભર્યા મોત, ઓવર સ્પીડે બાઈકને હવામાં ફંગોળ્યું

રાજકોટમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજકોટના જસદણ પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. વિગતો મુજબ જસદણ અને બાખલવડ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઈ રાશિના જાતકોનો કેવો જશે આજનો દિવસ જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તેમજ ખોટા નિર્ણયો નુકસાન કરાવશે અને નાણાકીય વ્યવહારમાં સાચવવું, પરિવારના કામમાં ધ્યાન આપવું વૃષભ (બ.વ.ઉ.)સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી અને કામકાજમાં અપજશથી…

ભરૂચ ATM મશીન તોડી 3 લાખ ઉપરાંતની ચોર કરનાર 5 સાગરીતોની ધરપકડ

ભરૂચ પોલીસને મળી મોટી સફળતાATMતોડી લૂંટ કરતી ટોળકી ઝડપાય5 સાગરીતોની કરી ધરપકડહરિયાણાની મેવાતી ગેંગ સામેલ7 ફરાર આરોપીની શોધખોળ શરૂ ભરૂચ જિલ્લા માં તાજેતર માં જ વાગરા ખાતે જે, બી કોમ્પ્લેક્ષ…

error: