Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

વડોદરા : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરમાંથી 1.39 કરોડ મળ્યા

ભારતીય મહિલા ક્રિકેટના હતા કોચકોચના ઘરમાંથી 1.39 કરોડ મળ્યા1.39 કરોડ રૂપિયા SOG પોલીસે કર્યાં જપ્ત વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના ઘરમાંથી 1.39…

અંકલેશ્વરથી સુરત હાઇવે પર નવા બોરસદ પાસે ઘાસ ભરેલ આઇસર ટેમ્પોમાં આગ લાગતા વાહન ચાલકોમાં નાશ ભાગ મચી

ઘાસ ભરેલ આઇસર ટેમ્પોમાં લાગી આગઆગ લાગતા વાહન ચાલકોમાં નાશ ભાગસબનમેં કોઈ જાનહાની નહીં https://www.instagram.com/reel/C4FuuH_ATvq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરથી સુરત હાઇવે પર નવા બોરસદ પાસે ઘાસ ભરેલ આઇસર ટેમ્પોમાં આગ લાગતા વાહન ચાલકોમાં…

અમદાવાદ : ટ્રેનમાં ટ્રાવેલ બેગમાંથી બાળકી મળી:ફૂલ જેવી બે દિવસની નવજાતને ગરમ શાલ ઓઢાડી બેગમાં મૂકી ત્યજી દીધી

એક નિષ્ઠુર માતાએ બે દિવસની નવજાત બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેગમાં મૂકી ત્યજી દીધી છે. મુસાફરોએ બાળકીના રડવાનો અવાજ સાંભળતા તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ…

ભરૂચ આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ

આલ્ફા સોસાયટીમાં એક મકાનમાં આગઆગ લાગતા રહીશોમાં દોડધામએક જ વ્યક્તિનો આબાદ બચાવ ભરૂચના લિંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ. મચી ગઇ હતી. ભરૂચ…

સુરતમાં CGSTના આસિ. કમિશનરની પુત્રીનો મોઢાં પર પોલિથીન બેગ પહેરી આપઘાત

સુરતમાં કોલેજની વિદ્યાર્થિનીએ પરીક્ષાના તણાવમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થવાના…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલના એંધાણ, જુઓ આજનું રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે તેમજ વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી વૃષભ (બ.વ.ઉ.)શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના અને…

છોટુ વસાવા : મહેશ ના સમજ છે. જે ભાજપમાં જાય છે. અમે નવી પાર્ટી બનાવીશું અને લડીશું

માંડવીના ઉશકેર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું. જેમાં દેશમાં બનાવતી ચૂંટણી થાય છૅ આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ…

સુરતમાં માત્ર 12 વર્ષના કિશોરે સંબંધીની 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું, દીકરીને લોહીલુહાણ

સુરતમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. માત્ર 12 વર્ષના કિશોરે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કાકા-કાકી સાથે રહેતી માત્ર…

 લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી

રાજકોટમાં અનેક લગ્નોમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્નો બગડ્યા છે. લગ્નની સિઝન હોવાથી અનેક પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના પગલે અનેક લગ્નોમાં…

ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના, સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

ભાજપ સીઈસીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો નામ પર અંતિમ મહોર મારવા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી ભાજપના હેડક્વાર્ટર ખાતે 29મીએ લગભગ 10.45 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની…

error: