Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરતમાં એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો, કહ્યું ‘પોલીસની હાજરીમાં જ મને ધમકી આપી’ છે;

મેહુલ બોધરાએ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ જણાવ્યું હતું કે, હું મારા અંગત કામ અર્થે બહાર જઈ રહ્યો હતો ત્યારે પર્વત પાટિયા પાસે બીઆરટી કોરીડોર પાસે એક બ્લેક…

સુરતની મોડલ પર બળાત્કાર કરનારો નબીરાને પોલીસે ઝડપી પાડ્યો, નબીરાએ અલથાણની મોડેલને પ્રેમ જાળમાં ફસાવી હતી;

અલથાણની મોડલ પર પર બળાત્કાર કરનારો નબીરો જેલમાં ધકેલાયો છે. નબીરાએ મોડેલનાં બરડા પર સિગારેટનાં ડામ આપ્યા હોવાનું અલથાણ પોલીસ તપાસ બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે બળાત્કારના ગુનામાં…

ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરીતો જુઓ શું સજા થશે.? સજાનું કોષ્ટક જાહેર કરાયું;

દર વર્ષે અંદાજે 15 થી વધુ વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાતા નિયમ મુજબ તેઓની સામે ગુનો દાખલ થાય છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે પરીક્ષાખંડમાં ભૂલથી મોબાઈલ લઈને આવતા…

અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 613 વર્ષ થયાં પૂર્ણ, જાણો અમદાવાદને ‘અહમદ આબાદ’ કેમ કહેવાય છે.? જાણો ઇતિહાસ;

તા. ૨૬ ફેબ્રુઆરી, ૧૪૧૧એ અમદાવાદની સ્થાપના અહમદશાહ બાદશાહે કરી હતી, જોકે અહમદાબાદથી અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાતા આ શહેરનાં બે-ત્રણ અન્ય જૂનાં-પુરાણાં નામ પણ છે, જેમ કે રાજનગર, આશાવલ અને…

જુઓ આજનું રાશિભવિષ્ય: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે વિશેષ ફળદાયી જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે વૃષભ (બ.વ.ઉ.)ધનપ્રાપ્તિના સારા અવસરો…

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ માં રમત ઉત્સવ માં જીતનાર વિધાર્થીઓ ને એવોર્ડ તેમજ સન્માન પત્ર આપવા માં આવ્યાં હતાં

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે થોડા દિવસ અગાઉ એક રમત ઉત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિજેતા બનનાર વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે શારા નાં સંચાલકો દ્વારા એવોર્ડ એનાયત…

એક ફૂલ દો માલી, ભરૂચના અંકલેશ્વરમાં ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં ગુપ્તાંગ કાપી બેની કરપીણ હત્યા.

અંકલેશ્વર સારંગપુર ગામની યોગેશ્વર સોસાયટીના મકાનમાં કરાય ડબલ હત્યા અન્ય પ્રેમી સાથે છૂટાછેડા થયેલ પ્રેમિકાને કઢંગી હાલતમાં જોતા બની ઘટના નવા પ્રેમીએ જૂના પ્રેમીનું ગુપ્તાંગ કાપી કરી બંનેની કરપીણ હત્યા…

રાજકોટનાં વ્યક્તિનો આપઘાત કરી લેતા મચી ચકચાર, PSI પટેલના ત્રાસથી યુવકનો આપઘાત મૃતકે આપઘાત પેહલા બનાવ્યો વીડિયો;

મૃતકની પત્નિ અલ્પાબેને ફરિયાદ નોંધાવી હતી કે, મારા પતિ દીપક હરજીવનભાઈ ધ્રાગધરિયા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મારે સંતાનમાં એક દીકરો દર્શન છે. જે ધો. 10 માં ભણે…

જુઓ રાશિ આજનું ભવિષ્ય: આ રાશિના જાતકોનું મન રહેશે પ્રસન્ન, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતોકોને…

સુરતમાં રૂપિયા 389માં રમકડાંની લોભામણી જાહેરાત ફેસબુક ઉપર મૂકી લાલચ આપી ઓનલાઈન પૈસા પડાવતી ઠગ ટોળકી ઝડપાઈ;

ફેસબુક ઉપર મોંઘા રમકડાં માત્ર 389 રૂપિયામાં વેચાણની જાહેરાત મૂકી ઓનલાઇન મની ટ્રાન્સફર મેળવી ડિલિવરી નહિ કરતી ટોળકીને વરાછા પોલીસે દબોચી લીધી હતી. નાની રકમમાં છેતરાઈ જનાર પોલીસ ફરિયાદ કરવાનું…

error: