Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર પશુઓના ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ જથ્થા સાથે બે ઇસમોનેની ધરપકડ

પશુઓના ઘાસચારાની આડમાં સંતાડી હતો દારૂવિદેશી દારૂ જથ્થા સાથે બે ઇસમોનેની ધરપકડ11.69 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા ભરુચ એલસીબીએ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ માંડવા ટોલપ્લાઝા પાસેથી પશુઓના ઘાસચારાની આડમાં…

અંકલેશ્વર NH 48 પર પાનોલી ઓવર બ્રિજ પર વહેલી પરોઢે સર્જાયો અકસ્માત.

ઉભેલ ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર ભટકાયુંએસિડિક ભરેલ ટેન્કર વહેલી પરોઢે અકસ્માત પગલે થયું લીકેજરોડ પર હાલ પણ એસિડિક કેમિકલના ધુમાડા પડ્યા નજરેઆંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ…

રાજકોટના રામનાથ મંદિરમાં 3 યુવાનોનું અશોભનિય વર્તન, નશેડીની જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવવી પડી ભારે, યુવકોની ધરપકડ;

રાજકોટના રામનાથ મંદિરમાં 3 યુવાનોએ અશોભનિય વર્તન કર્યુ હોવાની ઘટના બની છે. તેમજ યુવાનોએ નશેડી જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવી હતી. તેમજ પોલીસે 3 રીલ્સ બનાવનાર 3 યુવાનોની ધરપકડ કરવામાં…

પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું વિવાદાસ્પદ નિવેદન, ‘જલારામ બાપા સંત હતા, ભગવાન બનાવી દીધા’;

પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આ વખતે વીરપુરના જલારામ બાપા અને શિરડીના સાંઈ બાબા વિશે વિવાદ થાય તેવું બોલ્યાં છે. એક કાર્યક્રમમાં મંચ પરથી બોલતાં ફતેસિંહ ચૌહાણે કહ્યું કે જલારામ…

સુરતમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 2ના મોત, હાર્ટ એટેકની 3 ઘટના આવી સામે;

સુરતમાં આજે એક જ દિવસમાં 2 હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે. ડીંડોલી વિસ્તારના 41 વર્ષીય યુવક યોગેશ આહીરે નવાગામમાં આવેલ CNG પમ્પ પાસે મહાનગરપાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરી રહ્યો…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજે આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો આજનો દિવસ તમારો કેવો રહેશે.?

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણ માટે સારો સમય છે. માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે. સફળતાના સારા અવસરો મળશે. સુખને વહેંચવાનો અવસર મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે…

વાલિયા જીતાલી ગામ તરફ જવાના રોડના કાચા રસ્તા નજીકથી 3.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

જીતાલી ગામ તરફ મળ્યો દારૂ3.28 લાખનો વિદેશી દારૂ કબ્જેબુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો વાલિયા પોલીસે કોંઢ ગામની સીમમાં જીતાલી ગામ તરફ જવાના રોડના કાચા રસ્તા નજીકથી 3.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો…

અંકલેશ્વર એક્ટિવામાં લગાવેલ વ્હીલ લોક તોડી સરકારી પ્રોપર્ટીને નુકશાન

યુવકે એક્ટિવામાં લગાવેલ વ્હીલ લોક તોડ્યુંકાયદો વ્યવસ્થા તોડવા બદલ ગુનોલોક તોડીને એક્ટિવા લઈને નાસી છૂટ્યો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે એક્ટિવામાં લગાવેલ વ્હીલ લોક તોડી સરકારી પ્રોપર્ટીને નુકશાન સાથે કાયદો વ્યવસ્થા…

અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક, આશરે 20 થી વધુ વાહનોના કાચ તોડતા અસામાજીક તત્વો;

અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઓઢવમાં ઉમિયાનગર નજીક રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરી છે. આશરે 20 થી વધુ વાહનોના કાર તોડતા અસામાજીક તત્વો છે. 2…

24 કલાકમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં માર્ગ અકસ્માતની 5 ઘટના, 4 લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત;

ઉપલેટામાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ ઉપલેટાથી મુરખડા તરફ જઈ રહેલ ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું છે. અકસ્માતમાં મોતને ભેટેલ યુબકનું નામ…

error: