Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અમદાવાદમાં ફરી પતિ, પત્ની અને વોનો કિસ્સો, પત્નીને ઘરમાંથી કાઢીને પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા, સસરાના હાથ પણ ગંદા;

લગ્નના 19 દિવસમાં જ યુવતીએ પિતાના ઘરે પરત ફરવું પડ્યું હતું. એટલું જ નહીં પતિનું અન્ય યુવતી સાથે પ્રેમ સંબધ હતો. જેથી તેને પોતાની પ્રેમીકા સાથે બીજા લગ્ન કરી લીધા…

જામનગરમાં ગોવાણા બોરવેલમાં ફસાયેલા બાળકનો 9 કલાકની જહેમત બાદ બચાવ, તંત્રની મહેનત રંગ લાવી;

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામે ગઈકાલે સાંજે 6:30 વાગ્યે ખુલ્લા ખેતર વાળીમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ 200 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયો હતો અને આ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: તબિયત અચાનક બગડશે, આ રાશિના જાતકોનો આજનો દિવસ પીડાદાયક જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે અને આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું વૃષભ (બ.વ.ઉ.)ધનપ્રાપ્તિ માટેના…

માંડવી ક્વોરી ઉદ્યોગ ને લઈ ને ગ્રામજનોનો જીવવું મુશ્કેલ બની ગયું

ગ્રામજનોનો જીવવું મુશ્કેલ બનીપોલીસ અને ગ્રામજનો વચ્ચે થશે બેઠકધરતીકંપ ના આંચકા માનવ સર્જત માંડવી તાલુકા ના અરેઠ ગામે ચાલી રહેલ સ્ટોન ક્વોરી ના વિરોધ ની લડત ઉગ્ર. આજથી પાંચ દિવસ…

વાલિયા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જ્યારે બુટલેગર ફરાર

વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યોબુટલેગર ફરાર થઈ ગયો3 હજારનો મુદ્દા માલ કબજે વાલિયા પોલીસે ડહેલી ગામના પારસી ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો. વાલિયા…

ભરૂચમાં વિધવા મહિલાને તેમની ત્રણ પુત્રીઓએ માતાની ન્યાયની માગ સાથે ઉપવાસ આંદોલન પર બેઠી

વિધવા મહિલાની પોલીસે તેમની FIR ન નોંધીઆગેવાન તેમને ધાકધમકીઓ આપતો હોઇતેમને ન્યાય મળે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન ભરૂચ ઝાડેશ્વર ગામે રહેતી વિધવા મહિલાની પોલીસે તેમની એફઆરઆઇ નોંધી ન હોવાના…

અંકલેશ્વર શહેર જુના ડેપો ની સામે આવેલ એચડીએફસી ના બે એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ અંકલેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરી

જુના ડેપો ની સામે HDFC એટી તોડયાબે એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસઅંકલેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ ઉપર એસટી ડેપો સામે એચડીએફસી બેન્કના એટીએમ સેન્ટરમાં અજાણ્યા ઇસમોએ…

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો, પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ કર્યો પસંદ;

લેક ઝોનનાં ભાગીદારોની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો. જેમાં લેક ઝોનનાં ભાગીદારો ખુદ ન હોતા જાણતા બોટિંગના નિયમો. બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું એકેયને જ્ઞાન જ…

સુરતમાં કૂતરાઓનો આતંક, 4 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો, ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરી;

સુરતમાં 4 વર્ષની બાળકી નજીકની ઝાળીઓમાં ગાયોને નાંખેલી ચારમાં શેરડી લેવા ગઈ હતી. તે દરમ્યાન 8 થી 10 જેટલા શ્વાનોએ અચાનક બાળકી પર હુમલો કર્યો હતો. માતા-પિતા કામ પરથી પરત…

જૂનાગઢ PSI મુકેશ મકવાણાની ધરપકડ, ફ્રોડના આરોપી હર્ષિલ જાદવની રિમાન્ડમાં કરી હત્યા;

હર્ષિલ જાદવ તનિષ્ક ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામની કંપની ચલાવતો હતો પરંતુ તેની પર આશીમ સીડા નામના ફરિયાદીએ જૂનાગઢ બી ડિવિઝનમાં 1.20 લાખના ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. આ પછી આરોપી હર્ષિલને…

error: