Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરત : માંગરોળ તાલુકાના નવાપુરા ગામે લાકડાના ગોડાઉનમાં આગ લાગી.

સુરત : માંગરોળ તાલુકાના નવાપુરા ગામે આવેલ જમાઇ નગરીમાં લાકડાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર મોડી રાતે આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ…

કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે અને આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે વૃષભ (બ.વ.ઉ.)લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે અને શારીરિક સ્વાસ્થ્ય…

ડભોઇ તાલુકામાં આવેલી બંબોજ માઇનોર કેનલ માં ઠેર ઠેર માનવ રહિત ગાબડાઓ પાડી દેતા છેવાડાના ખેડૂતોને પાણી ન મળતા તેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

બોડેલી મેન કેનાલના પાંખિયામાંથી ૧૫ થી ૧૭ કિલોમીટર લાંબી રુસ્તમપુરા બંબોજ સબ માઈનોર કેનાલ આજે ૧૮ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની ચૂકી છે. આ કેનલ ૨૦ વર્ષ પૂર્વે તૈયાર કરવામાં…

વડોદરા: ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપાયુ, 2 લોકોની ધરપકડ

રાજ્યમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વડોદરામાંથી ફરી એકવાર દારુનો જથ્થો ઝડપાયો છે. ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. મળતી માહિતી…

અરવલ્લી જિલ્લામાંથી વધુ એકવાર ગૌ માંસની હેરાફેરીનો મામલો આવ્યો સામે, કારમાં ગૌમાંસ ભરીને જઈ રહેલી કારને પોલીસે ઝડપી પાડી;

મોડાસા શહેર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હોવા દરમિયાન એક શંકાસ્પદ કાર પસાર થતા તેને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર ઉભી નહીં રહેતા ભાગી નિકળી હતી. જેને…

PM મોદી આજે 5 ગ્લોબલ કંપનીના CEO સાથે કરશે બેઠક, UAEના રાષ્ટ્રપતિ અને PM મોદી એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી કરશે રોડ-શૉ;

ભારતનાં સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો નો પીએમ મોદી આજે પ્રારંભ કરાવશે. ટ્રેડ શો માં યુએસ. જાપાન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિત તમામ દેશો ઉપસ્થિત રહેશે. ટ્રેડ શો માં આત્મ નિર્ભર ગુજરાત…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: સંપત્તિ બાબતે વિચારીને લેવો નિર્ણય, આ રાશિના જાતકોનો દિવસ રહેશે અમંગળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે, વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને શેર-સટ્ટાના કામકાજમાં લાભની…

અમદાવાદ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્યને આમંત્રણ નહીં મળતા છંછેડાયા, લોકાર્પણની તક્તી પર છાંટ્યો કાળો રંગ

અમદાવાદ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને આમંત્રણ નહીં મળતા છંછેડાયા હતા. ધારાસભ્ય ખેડાવાલાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાઘટનની તકતી પર સ્પ્રે છાંટીને કાળા રંગથી કૂચડો મારવા જેવો પ્રયાસ કર્યો હતો.…

પાલનપુરના બાદરપુર ગામના કિશોરનું હાર્ટ એટેકથી મોત, રાતે ઉંઘમાંજ આવ્યો હાર્ટ એટેક;

પાલનપુર વિસ્તારમાં વધુ એક ઘટનામાં કિશોરે હાર્ટએટેકને લઈ જીવ ગુમાવ્યો છે. કિશોર રોહિત ગૌતમભાઈ ડાભી કાણોદરની હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રાત્રી દરમિયાન ઘરે સુઈ રહેવા દરમિયાન જ રોહિતને…

બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો;

ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદમાં આજે એટલે કે…

error: