Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ઉત્તરાયણમાં પવનને લઈ હવામાન નિષ્ણાંત કરી આગાહી, અમદાવાદમાં બપોર બાદ વધી શકે છે પવનની ગતિ;

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024 ની ઉત્તાયણનાં દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિમીની રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ,…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: મનનું ધાર્યું થશે, દરેક પાસું સવળું પડશે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતોને નવા રોકાણ માટે સારો સમય છે તેમજ માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે અને સફળતાના સારા અવસરો મળશે, સુખને વહેંચવાનો અવસર મળશે વૃષભ (બ.વ.ઉ.)પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે…

ભરૂચમાં કાર અને બસ વચ્ચે અકસ્માત થતા પિતા, પુત્ર અને પુત્રીના મોત

ભરૂચ તાલુકાના મનુબર ગામના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે જેથી પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગત રોજ રાત્રિના સમયે આફ્રિકા ખંડના સ્વાઝીલેન્ડ દેશમાં રહેતાં અને પોતાના કોઈ સ્વજનને જૉહનીસબર્ગ…

સુરતમાં બાળકો માતા-પિતા સાથે જોડાયેલા રહે તેવા હેતુ સાથે એક સ્કૂલ દ્વારા ‘માતૃ પિતૃ વંદના’નો કાર્યક્રમ

સુરતમાં બાળકો માતા-પિતા સાથે જોડાયેલા રહે તેવા હેતુ સાથે એક સ્કૂલ દ્વારા ‘માતૃ પિતૃ વંદના’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા 6500 જેટલા બાળકોએ યોજેલા કાર્યક્રમમાં તેમના માતા-પિતાનું…

ડાયમંડ સીટી, ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક બિરુદ્ધ પ્રાપ્ત થયું, સુરત બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર;

સુરતને દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2023 માટે દેશભરનાં શહેરોના રેન્ક જાહેર કરાયો તેમાં નંબર વનનો રેન્ક મળ્યો છે. આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર…

ભરૂચ : પ્રતિબંધિત ચાઇનીસ માંજાનું વેચાણ કરતા વેપારીની પોલીસે કરી ધરપકડ

પ્રતિબંધિત ચાઇનીસ માંજાનું વેચાણ કરતા એક વેપારીની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ માંજાના ઉપયોગથી પતંગ ચગાવવાથી પતંગ ઉડાવનાર અને તેની દોરીથી ઇજા પામનાર બંને માટે જોખમી…

ગુરુવારનું રાશિ ભવિષ્ય , દિવસ મુશ્કેલીભર્યો રહેશે

મેષ (અ.લ.ઈ.)આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશેપરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશેઆત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરોકારણ વગરના ફાલતું ખર્ચથી બચવું વૃષભ (બ.વ.ઉ.)ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશેપરિવારમાં પરમ શાંતિ જળવાશેઅચાનક તબિયત ના…

એકતાનગર જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા વર્ષે વધુ ત્રણ નવા વિદેશી પ્રાણીઓની ભેટ

જંગલ સફારીમાં ત્રણ નવા વિદેશી મહેમાનોનું આગમન,ઉરાંગઉટાંગ, જેગુઆર,સફેદસિંહને જંગલ સફારીમાં લવાયાવિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન,સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ,જંગલ સફારી બન્યું સિંહ,જગુઆર,ઉરાંગ ઉટાંગનો નવો ગઢ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં ૨૦૨૪ના…

અંકલેશ્વરના જય ભવાની સ્વીટ્સના હસ્તીસિંહ રાજપૂત ભેજાબાજે 3.89 કરોડ રૂપિયા પડાવ્યા, સુરત બેંક જપ્તીની જમીન બતાવી 3.89 કરોડની ઠગાઇ,2 કરોડની જમીનમાં દોઢ કરોડ નફો બતાવી છેંતરપિંડી,, બેંક જપ્તીની જમીનના નામે અલથાણના બિલ્ડર સાથે ચીટિંગ, બેંકે ટાંચમાં લીધેલી જમીનમાં 2 કરોડનું રોકાણ કરાવ્યુ

અંકલેશ્વરના જય ભવાની સ્વીટ્સના હસ્તીસિંહ રાજપૂતે કરોડોનું કૌભાંડ આચાર્યુ હતું.જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. સુરતના ફોસ્ટાના પૂર્વ પ્રમુખ અને રિંગ રોડ તિરૂપતિ સ્કવેરમાં રજત સિલ્ક મિલ્સના નામે…

વડોદરાને નવા 65 CA મળ્યા, ફાઇનલ અને ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર

દેશભરમાં આજે CA ફાઇનલ અને CA ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં દેશમાં 8260 નવા CA મળ્યા છે. જ્યારે વડોદરા શહેરને આજે નવા 65 નવા CA મળ્યા છે. જેમાં…

error: