Satya Tv News

Category: ગુજરાત

વડોદરા ભાઈલી નવરચના ઇન્ટર્નેશનલ સ્કૂલમાં બોમ્બ ધમકીની જાણ પોલીસએ શરૂ કરી તપાસ;

વડોદરા ભાઈલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ કશ્મીરા જયસ્વાલ એ જણાવ્યું હતું કે, સવારે 4:30 વાગ્યે મે મારા પ્રિન્સિપલના આઇડી પર મેઈલ જોયો હતો. જેમાં બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી હતી.…

રાજકોટના જેતપુરમાં ઘરકંકાસથી કંટાળીને પતિએ પત્નીની કરી હત્યા;

જેતપુરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. ઘરકંકાસનું વરવુ સ્વરૂપ સામે આવ્યું છે. જેતપુર શહેરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી.જ્યારે પત્ની રાત્રે ઉંઘમાં હતી, તે દરમિયાન પતિએ આવેશમાં…

રાજકોટમાં મંગેતર અન્ય સાથે ભાગી જતા યુવાને તેની બહેન પર કર્યો એસિડ એટેક;

રાજકોટના સોખડા ગામ ખાતે 22 જાન્યુઆરી 2025 બુધવારના રોજ સાંજના સમયે 34 વર્ષીય પરિણીતા વર્ષા ગોરીયા પર ગામના જ પ્રકાશ સરવૈયા નામના વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાની ઘટના…

ગુજરાતમાં આજથી તીવ્ર ઠંડીનો છેલ્લો રાઉન્ડ, જાણો પરેશ ગોસ્વામીની આગાહી;

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હમણા ઝાકળની શક્યતાઓ નથી. ઝાકળનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે રાજસ્થાનના પૂર્વ ભાગો પરથી એન્ટી સાયક્લોન પસાર થયું હતું, જે અત્યારે નબળું પડી…

અમદાવાદમાં પડોશી ધર્મના નાતે ઘરકામ કરવા આવેલી સગીરનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાર્યુ;

અમદાવાદના નરોડા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ કરી છે. આ કેસની વિગત એવી છે કે દુષ્કર્મથી પિડિત સગીરના પિતાએ 21 જાન્યુઆરીના રોજ નરોડા પોલીસ મથકે ફરિયાદ નાંધાવી હતી.…

સુરતના સલાબતપુરા વિસ્તારમાં વ્યાજખોરના કારણે યુવકએ કરી આત્મહત્યા

સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવકે વ્યાજખોરના દબાવને કારણે આત્મહત્યા કરી છે. પરિવારજનોના અનુસાર, આ યુવક વ્યાજખોરના અપમાન અને ધમકીઓથી કંટાળેલો હતો. વ્યાજખોર દ્વારા તેને સતત પૈસાની માંગણી કરવામાં આવી હતી,…

વડોદરામાં અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર કોલ કરતા, ઠગે એપ ડાઉનલોડ કરાવીને દોઢ લાખ પડાવ્યા;

સાસુના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર વહુએ ફોન કરતા ગઠિયાએ ગેસ બિલ ભરાયું છે, પરંતું સિસ્ટમમાં અપડેટ નથી થયું તેમ કહી વડોદરા ગેસ લીમીટેડની એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા…

અંકલેશ્વર GIDCમાં વીજ કંપનીના ખોદકામમાં ગેસલાઇન ડેમેજ થતાં લાગી આગ, નજીકથી પસાર થતા બે વ્યક્તિ દાઝ્યા;

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે આગની ઘટના સામે આવી છે. ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી.આ દુર્ઘટનામાં…

સુરત: 13 વર્ષના ભાઈએ 1 વર્ષાની બહેનને ઘરની અંદર હત્યા કરી

સુરતના નાનપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 13 વર્ષના ભાઈએ તેની 1 વર્ષીય બહેનને હત્યા કરી. આ ગંભીર ઘટનામાં, બાળકીએ રડતાં અને મોટું થતું જોખમ બની ગયું,…

ભરૂચના ઝંધાર ખાતે મુસ્લિમ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

૧૨ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા સાદગી થી લગ્ન કરવા ઉપસ્થિત લોકોને અવગત કરવામાં આવ્યા ભરૂચ ના ઝંઘાર ગામે મિસ્બાહી મિશન દ્વારા મુસ્લિમ સમાજનો પાંચમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં ૧૨…

error: