ડભોઇ:હબીપુરા પાસે નાડાના કામને લઈને માર્ગ કરાયો બંધ,અનેક વાહન ચાલકો અટવાયા
કરજણનો મુખ્ય માર્ગ કરાયો બંધગરનાળુ બેસી જતા વાહન ચાલકો અટવાયાવાહનને અવરજવર કરવા માટે ડ્રાઇવઝૅન અપાયા ડભોઇથી કરજણ જવાના રોડ તાલુકાના મોટા મોટા હબીપુરા પાસે આવેલ ગરનાળુ બેસી જતા વાહન ચાલકો…