Satya Tv News

Category: ગુજરાત

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળી ધમકી, ગેસ્ટ ફ્રોમ માર્સ નામના ટ્વીટર હેન્ડલર પરથી કરાઈ પોસ્ટ;

કૃષ્ણ ભૂમિ બેટદ્વારકા ડિમોલેશનના દાદાનું બલ્ડોઝાર ફરી વળ્યું છે. સમગ્ર બેટદ્વારકામાં સરકારી જમીનને ખુલ્લી પાડવામાં આવી છે. 36,900 ચોરસ મીટર જમીન, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 19,35,72,000 એટલી ગણવામાં આવી…

સુરત ઉધના રેલવે સ્ટેશન બાંધકામ સાઈટ પર પાણીમાં પડી જવાથી બાળકનું મોત, રેલવે તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત;

સુરત ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઈટ પર અફસોસજનક ઘટના ઘટી છે, જેમાં એક બાળકનું મોત નીપજવા પામ્યું હતું પરિવારના જણાવ્યા અનુસાર, ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટેન્ક પાસે…

મહિસાગર: પત્નીએ પ્રેમી સાથે મળી પાવડાના ઘા અને ગળે ટૂંપો દઈ પતિની કરી હત્યા;

ખારોલ ગામે તળાવમાંથી એક મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. PM રિપોર્ટમાં મૃતકના શરીર પર ગંભીર ઈજાઓ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતદેહ પંચમહાલ…

દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે બાંધકામો પર સરકારની બુલડોઝરવાળી, યાત્રિકો માટે દર્શન કરાયા બંધ;

11 જાન્યુઆરી વહેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બેટ દ્વારકા નજીક બાલાપર ખાતે આશરે 250 જેટલાં આસામીઓને નોટિસ આપ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી…

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી,આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે;

ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે.…

ભુજમાં 17 વર્ષના સગીરનો મોબાઈલમાં ગેમ હારી જતા કર્યો આપઘાત;

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સા અંગે પોલીસે જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના મોખાણા ગામે આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષિય કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ રમતો રહેતો હતો.…

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું થયું ‘હાર્ટ ફેલ’ ,હાર્ટ અટેક આવતા થયું મોત;

અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી, ત્યારે છાતીમાં દુખાવો થયો હતો. જેથી તે…

અમદાવાદના રાણીપમાં પત્નીના ત્રાસથી કંટાળીને યુવાને કરી આત્મહત્યા;

ઘણા સમયથી સભ્ય સમાજમાં રહેલા વિવિધ સંબંધોમાં તિરાડ આવતા અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પત્નીના શંકાશીલ સ્વભાવને કારણે યુવાનનું જીવવું મુશ્કેલ બની ગયું…

વડોદરામાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, પીપુડાની વ્હીસલ બાળકના ગળામાં ફસાઈ ગઈ, જીવ જતા જતા બચ્યો;

વડોદરામાં ઉત્તરાયણ પર્વે પિપૂડા વગાડનારા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. પીપૂડુ વગાડતા 5 વર્ષના બાળકની શ્વાસનળીમાં વ્હીસલ ફસાઈ ગઈ હતી. દાહોદ ખાતે રહેતો પાંચ વર્ષનો જયંત તડવી વ્હિસલ…

અમદાવાદના કુબેરનગર પોલીસ ચોકી નજીક એક શખ્સે મચાવ્યો તોફાન;

અમદાવાદના કુબેરનગર પોલીસ ચોકી નજીક એક શખ્સે તોફાન મચાવ્યું છે. બેફામ બનેલા શખ્સે જાહેર રોડની વચ્ચો વચ સુઈ ગયો હતો. કુબેરનગર પોલીસ ચોકી નજીકની જાહેર રોડ પર શખ્સે સુઈ અને…

error: