Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વરની પાનોલી GIDCની ફાર્મા કંપનીની ફેક્ટરી લાગી આગ,10 ફાયર ફાયટર પહોંચ્યા

અંકલેશ્વરની પનોલી GIDCમાં આવેલી રીતુ ફાર્મા કંપનીમાં મોડીરાત્રે ધડાકા સાથે ભીષણ આગ લાગતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતાં ફાયર ટેન્ડરો લાશ્કરો સાથે દોડી…

મોરોક્કોના અઝીલાલમાં ભયાનક માર્ગ અકસ્માત, 24 લોકોના મોત, અનેક ઘાયલ

મોરક્કોના અઝીલાલ પ્રાંતમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 24 લોકોના મોત થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેમનેટ શહેરમાં મુસાફરોને બજારમાં…

અડાલજ-ગાંધીનગર હાઈવે પર અકસ્માત સ્કૂલ બસને ટ્રકે ઓવકટેક કરતા અકસ્માત

અમદાવાદના ઓગણજ ખાતે આવેલી લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને ઉતારીને પરત આવી રહી હતી. આ દરમિયાન અડાલજ-ગાંધીનગર હાઈવે પર ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરતા બસ ડિવાઈડરમાં ઘૂસીને વૃક્ષ સાથે…

વડોદરામાં કચરાની ગાડીએ બાળકીને રિવર્સ લેતા કચડી નાંખી”

વડોદરા શહેરમાં વધુ એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. શહેરમાં કચરો લેવા આવનારી ગાડીએ માસૂમ બાળકી નેન્સી દેવીરાજનો ભોગ લીધો છે. જેના કારણે પરિવાર સહિત સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે.…

સુરત શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, તાવના કારણે વધુ એક યુવકનું મોત

શહેરના પાંડેસરાના ગણેશ નગરમાં વધુ 1 યુવકનું તાવમાં સપડાતાં મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગર ખાતે રહેતા ટુના રન્કા ગૌડા નામના યુવકને શનિવારે તાવ…

અમદાવાદ શહેરમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યથાવત 15 દિવસમાં જ રૂ.30 લાખનો વસૂલાયો દંડ

અમદાવાદ શહેર પોલીસે 15 દિવસમાં જ ટ્રાફિકના 9612 કેસ નોંધી કાર્યવાહી કરી છે. તો 15 દિવસમાં પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત પોલીસે 15 દિવસમાં…

ભરૂચમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફાટકારતી કોર્ટ

–ફરિયાદી પાસેથી આરોપીએ ઉધાર લીધેલા રૂપિયા ૪ લાખની સામે બમણા રૂપિયા ૮ લાખ ૬૦ દિવસમાં ચૂકવી દેવાનો મહત્વનો હુકમ કોર્ટે કર્યો ભરૂચ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા…

વાગરા માં ગુજરાત શ્રમિક સંગઠન ના કાર્યાલય નું ઉદ્દઘાટન કરાયુ

સ્થાનિક બેરોજગારી,લેન્ડલુઝર્સ અને લોકલ લોકોને ધંધો મળે એ માટે સંગઠનનો પ્રથમ પ્રયાસ રહેશે : સત્યમ રાવ,જનરલ સેક્રેટરી,ગુજરાત શ્રમિક સંગઠન વાગરા તાલુકા પ્રમુખ તરીકે જાવીદ મુન્શી ની વરણી કરાઈ વાગરા ખાતે…

છ વર્ષથી લીવ ઈન રિલેશનશિપમાં રહેતા યુવક યુવતી વચ્ચે ઝઘડો થતા પોલીસ ફરિયાદ

ગોરવા શાકમાર્કેટની પાછળ વૃંદાવન સોસાયટીમાં રહેતી રૂપાબેન મેડા એ ગુરુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારે છેલ્લા છ વર્ષથી ચેતન ચીમનભાઈ રોહિત રહેવાસી રવિ પાર્ક સોસાયટી ભાયલી સાથે…

સુરત એક જ ગામના ત્રણ મિત્રો મોતનો કોળિયો બની ગયા, બોલેરો ગાડીએ બાઈકને ફંગોળ્યું

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામની હદમાં ઘલા પાટિયાથી બૌધાન જતાં રોડ પર અકસ્માતની ઘટના બની છે. સામેથી આવતી કારના ચાલકે અડફેટે લેતાં બાઈક પર સવાર ત્રણ યુવાનનાં મોત…

error: