Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને ‘ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજ’ની નોટિસ

દ્વારકા મંદિરમાં ધ્વજા ચઢાવવાનો હક માત્ર ત્રિવેદી અબોટી પરિવાર પાસે છે. જોકે તાજેતરમાં દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાને લઇ નિર્ણય લેવાતા હવે વિવાદ થયો છે. જેમાં ત્રિવેદી અબોટી પરિવારને વિશ્વાસમાં લીધા…

ઇસ્કોન અકસ્માત કેસના આરોપી ‘તથ્ય પટેલ’ના પિતા પ્રજ્ઞેશ પટેલની AUDIO ક્લિપ વાયરલ

અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વાયરલ થયેલ ઓડિયોમાં અકસ્માત…

નવસારીમાં સતત ધોધમાર વરસાદ, તમામ નદી-નાળાઓ છલકાયા

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન નવસારીમાં ભારે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ…

36 વર્ષીય મહિલાનું જન્મદિવસે જ થયું મૃત્યુ, હાર્ટએટેક થી થયું મોટ

રાજ્યમાં હાર્ટએટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં 36 વર્ષીય મહિલાનું જન્મદિવસે જ મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. મળતા…

અમદાવાદ શહેરના અમુક રસ્તા પર હજુ લાઈટ્સ બંધ છે , ક્યારે ખૂલશે તંત્રની આંખ.?

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી. અમદાવાદ શહેરના કેટલાય રસ્તાઓ પર હજુ લાઈટ્સનો અભાવ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ સાયન્સ સિટીથી એસ.પી.રિંગરોડ સુધીના રસ્તા પર લાઈટ્સ…

અંકલેશ્વર:GIDCની એન્જીનીયરીંગ કોલોનીમાં રૂમમાં ગેસની સળગાવતા ભડકો,યુવાન ઈજાગ્રસ્ત

રૂમમાં ગેસની સગળી સળગાવતા ભડકોભડકો થતા યુવાન ગંભીર રીતે દાઝયોસારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયોGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કર્માંતુર ચોકડી પાસે આવેલ ક્રિયા એન્જીનીયરીંગ કોલોનીમાં રૂમમાં…

અંકલેશ્વર આમલેટની લારી ઉપર જમવાનું મોડું આપવાનું કહેતા ઉશ્કેરાયેલા ગ્રાહકે વેટરને બરફ કાપવાનો સુયો પેટમાં મારતા ઈજાઓ

અંકલેશ્વર સુયો પેટમાં મારતા ઈજાઓજમવાનું મોડું આપવાનું કહેતા માર્યો સુયોગ્રાહકે વેટરને બરફ કાપવાનો સુયો મારમાયો અંકલેશ્વરના મેટ્રો ફર્નીચર પાસે અલરબબાની આમલેટની લારી ઉપર જમવાનું મોડું આપવાનું કહેતા ઉશ્કેરાયેલા ગ્રાહકે વેટરને…

અમદાવાદ માં રોંગ સાઈડ અને નો પાર્કિંગ મુદ્દે યોજાશે ટ્રાફિક ડ્રાઇવ, આડેધડ પાર્કિંગ કરનાર વાહનચાલકો સાવધાન

ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ છે. ટ્રાફિક નિયમોને નેવે મુકીને જોખમી રીતે ડ્રાઈવિંગ કરનાર લોકો ચેતી જજો. આજથી ટ્રાફિકના નિયમ પાલન માટે પોલીસ 3 દિવસની ઝૂંબેશ શરૂ…

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને યુવકને બેભાન કરી લૂંટ્યો

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબિટી ટેકસટાઇલ કંપનીના માર્કેટિંગ મેનેજર મુકેશભાઈ કુકરેતી એક મહિના પહેલા કામ માટે અમદાવાદ આવ્યા હતા અને હોટેલમાં રોકાયા હતા. અમદાવાદનું કામ પૂર્ણ…

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં દશામાના વિસર્જન દરમિયાન એક યુવકનો પગ લપસી જતા થયું મુત્યુ

સાવલી તાલુકાના કનાડા પોઇચા નજીક મહીસાગર નદીમાં ગઈ મોડી રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું હતું તે દરમિયાન રણછોડપુરા ગામના એક યુવકનો પગ લપસતા તે નદીમાં ડૂબ્યો હતો. યુવકને બચાવવા…

error: