Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

PM નરેન્દ્ર મોદી નો ગુજરાત માં પ્રવાસ રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું સૌરાષ્ટ્રમાં કરાશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9,…

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત BMW કાર ચાલકે નશામાં ધૂત અકસ્માત સર્જી પહોંચાડ્યું સરકારી મિલકતને નુકશાન

શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. શહેરના માણેકબાગ નજીક નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ પોલીસ…

વાગરા ના પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ હતી.જેમાંખેડૂતોએ ભવિષ્યમાં ઉભા થનાર પ્રાણ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી હતી.તો બીજી તરફ લેન્ડલુઝર્સ ની પોલિસી નહીં બનતા અસરગ્રસ્તોમાં રોષ જોવા મળ્યો હતો..

વાગરા તાલુકા ના પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ હતી.જેમાં અસરગ્રસ્ત ખેડૂતો એ ભવિષ્યમાં ઉભા થનાર પ્રાણ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી હતી.વહીવટી તંત્ર…

ગેનીબેન ઠાકોરે SP-DYSP, BJP નેતાને આપી નોટિસ 5 કરોડનો માનહાનિનો કેસ કરવા કહીંયુ

બનાસકાંઠા દારૂ પ્રકરણમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP, DySP, કોન્સ્ટેબલ અને ભાભર શહેર ભાજપ પ્રમુખને વકીલ મારફતે નોટિસ ફટકારી છે. જેમાં ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારી સહિત ભાજપ પ્રમુખને…

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ખાનગી લકઝરીમાંથી કોન્ટ્રકટર અને કામદારને ઉતારી એક્ટિવા ચાલકે ચપ્પુની અણીએ રૂપિયા 15,400 ની લૂંટ ચલાવી 

ભરૂચમાં રોજગારી અર્થે છેલ્લા ચારેક મહિનાથી આસામના સીમાંગ મેહુગ બુસુમુતરી જોલવા ખાતે રહે છે. જેઓ કોન્ટ્રાકટર સુરતજીત સેન સાથે દહેજની મેન્ડાસ ફાર્મામાં કામ કરે છે. ગત 24 જુલાઈએ કોન્ટ્રકટર સહિત…

હીટ એન્ડ રન/ સુરતમાં રાહદારીને ટ્રકે કચડી માર્યો, રાતના અંધારામાં અકસ્માત

મંગળવારની રાત્રે 8થી 9 વાગ્યા વચ્ચેનો બનાવ હતો. મૃતક નરેશકુમાર રામેશ્વર રાવ નોકરી પરથી પાર્કિંગ તરફ જતા દુર્ઘટના બની હતી.એક અજાણ્યા ટ્રકના ચાલકે નરેશને અડફેટે ચઢાવી નાસી ગયો હતો. રોડ…

એક યુવતીએ ઉછીના આપેલા રૂ.8.50 લાખ પરત માંગતા પરિણીત પ્રેમીએ નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશની વતની અને સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય સીમા હાલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા સાત વર્ષથી સાડી અને…

અમદાવાદમાં રમાનારી IND vs PAK મેચની તારીખ બદલાઈ શકે, વર્લ્ડકપ શેડ્યૂલમાં પણ થશે મોટા ફેરફાર.

અમદાવાદ વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મહામુકાબલો થવાનો છે. પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગુજરાતના…

25 JULY :આજનું રાશિ ભવિષ્ય ‘ધન’વાળા રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરતાં નહીં, કર્કવાળા યાત્રા-પ્રવાસમાં રાખે ઘ્યાન

આજનું પંચાંગ 25 07 2023 મંગળવારમાસ અધિક શ્રાવણપક્ષ શુક્લતિથિ સાતમ બપોરે 3.08 પછી આઠમનક્ષત્ર ચિત્રાયોગ સિદ્ધ બપોરે 2.59 પછી સાધ્યકરણ વણિજ બપોરે 3.08 પછી વિષ્ટિ ભદ્રારાશિ કન્યા (પ.ઠ.ણ.) સવારે 11.11…

error: