Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

પાટણ જિલ્લામાં ભારે વરસાદ

પાટણના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પાટણમાં ભારે વરસાદને લઇને એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારે વરસાદ બાદ બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં છલોછલ પાણી ભરાયા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં…

આકસ્મિક ધનલાભના યોગો, આ રાશિના જાતકો માટે મંગળવાર લકી

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ.)આ રાશિના…

રાજ્યમાં મહાનગર પાલિકા અને નગરપાલિકાની પેટાચૂંટણી તારીખો થઈ જાહેર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વધુ એક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી જગ્યાઓ માટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર…

અંક્લેશ્વર નેશનલ હાઈવે ઉપર પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ભરૂચ એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો હતો

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા જીલ્લાની અલગ-અલગ જી.આઇ.ડી.સી.માં આવેલ કંપનીઓમાંથી નીકળતા કેમીકલ વેસ્ટ નદી નાળામાં ઠાલવવામાં આવતી પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીને સુચના આપવામાં આવી હતી જેના આધારે એલ.સી.બી.ના…

વડોદરામાં બેનર લગાડતી વેળાએ કરંટ લાગતા એકનું મોત,

વડોદરામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાકાતે આવનાર છે. અને તેઓ સભાને સંબોધન કરનાર છે. જેને લઇને શહેરના પંડિટ દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ, આજવા રોજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.…

મેઘરાજા મેઘરાજા વધુ એક ધમાકેદાર રાઉન્ડ માટે ગુજરાત તૈયાર રહે ભારે પવન સાથે ત્રાટકશે મેઘરાજા: અંબાલાલ

ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. તેમણે કહ્યું કે, આગામી 15 જુલાઈથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહીહવામાન નિષ્ણાંત અંબાલાલ…

કલોલ તાલુકાની એક કંપનીમાં ક્રેન પડતા કામદારનું મોત

કલોલ તાલુકાના ઈસંડ ગામે નેકશા નામની કંપની આવેલી છે આ કંપનીમાં કામ કરતા સુરેશભાઈ નારણદાસ પટેલ ઉમર વર્ષ ૫૮ કામ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર વજનદાર ક્રેન પડી હતી…

સુરત:સલામત સવારી એસ.ટી.અમારીના સ્લોગન ના ડ્રાઈવર કન્ડકટર નશામાં

ST બસનો ડ્રાઈવર કન્ડકટર નશામાં ધૂતST બસ અથડાવતા ડ્રાઈવરની પોલ ખુલીડ્રાઈવર કન્ડકટરના નશાની ખુલી પોલપોલીસ દ્વારા ડ્રાઈવરનું મેડિકલ ચેકઅપ કરાયું મહુવા તાલુકાના વલવાડા ગામે ઉનાઈ થી નવસારી જતી નવસારી ડેપોની…

રાશિના જાતકો માટે સોમાવર સૌથી શુભ રહેશે ,જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય. કુટુંબ પરિવારમાં સુમેળ જણાય. જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય. લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે. સંપત્તિને…

પતિ-પત્ની ઔર વો……

અમદાવાદમાં શિક્ષક પતિના અન્ય સ્ત્રીઓ સાથે ફોનમાં બિભત્સ ફોટા આડા સંબંધ હોવાની જાણ શિક્ષિકા પત્નીને થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. એક વખત સમાધાન થયા બાદ પણ પતિના ફોનમાં અન્ય…

error: