Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર ને.હા.પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો ,3 થી વધુ ઈજાગ્રસ્ત

અંકલેશ્વર ને.હા.પર સર્જાયો અકસ્માતબે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયોત્રણથી વધુ લોકોને પહોંચી ઈજાઓઈજાગ્રસ્તની સારવાર માટે ખસેડાયાપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણથી…

અંકલેશ્વર: 3 ઈસમોએ યુવાનને મારી નાખવાની ધમકી આપી, પોલીસ ફરિયાદ નોંધાઈ

તાડ ફળિયામાં રૂ.ની બાબતે ધમકી આપીત્રણ ઈસમોએ માર નાખવાની આપી ધમકીધમકી આપી પોલીસ ફરિયાદ નોંધાઈપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના તાડ ફળિયામાં રૂપિયાની બાબતે ત્રણ ઈસમોએ ધમકી આપી જાનથી…

જંબુસર: તંત્ર ની બેદરકારી આવી સામે, વાવાઝોડાની સૂચનાઓ છતાં તંત્રએ રાખી આળસ

જંબુસરમાં તંત્રની બેદરકારી આવી સામેવાવાઝોડાની સૂચનાઓ છતાં તંત્રની આળસનગરમાં હોર્ડિંગ્સ ઉતારવામાં રાખી આળસભારે પવનના કારણે ઉડ્યું હોર્ડિંગ્સ- પતરું જંબુસર વાવાઝોડાની સૂચનાઓ હોવા છતાંય તંત્ર દ્વારા જંબુસર નગરમાં લગાવેલ હોર્ડિંગ્સ ઉતારવામાં…

અંકલેશ્વર:વિધાનસભાના ધારાસભ્ય દ્વારા લાભાર્થી સંમેલનનો કાર્યક્રમ યોજાયો

શારદા ભવન હોલ ખાતે સંમેલન યોજાયુંભાજપ દ્વારા લાભાર્થી યોજાયું સંમેલનઆમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યુંવિવિધ લાભાર્થીઓને સહાયનું કરાયું વિતરણભાજપના આગેવાનો અને લાભાર્થીઓ રહ્યા ઉપસ્થિત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ…

વાલિયા તાલુકાના ગામના ખેતરમાંથી બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર

વાલિયાના સિંગલવાણ ગામની સીમમાં થઈ ચોરીખેતરમાંથી બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર૪૦ હજારની બાઈકની ચોરી કરી ફરારચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા તાલુકાના સિંગલવાણ ગામની સીમમાં ખેતર પાસે…

ભરૂચ: ૩ કરોડના ખર્ચે બની રહેલા પેવર બ્લોકના ઢાંકણા તૂટવાનું યથાવત રહ્યું

પેવર બ્લોકનો રોડ વાહન ચાલકો માટે જોખમકારકપેપર બ્લોકના કુંડીના ઢાંકણા તૂટવાનું યથાવતકામ ન થવાના આક્ષેપો કરી રહ્યા છે વિપક્ષોગોબાચારી વાળી કામગીરી ચાલતી હોવાના આક્ષેપવિપક્ષો આંદોલન કરનાર હોવાનું સામે આવ્યું પ્રથમ…

જંબુસરમાં સેફ એન્વાયરો કંપની દ્વારા સંચાલકોએ માર્ગ ફરી શરૂ કરાવવા વહીવટી તંત્રને રજૂઆત

સેફ એન્વાયરો કંપની દ્વારા રજૂઆતદબાણના વિવાદને લઈ કરી રજૂઆતઅવર-જવરનો માર્ગ અંગે ધારદાર રજૂઆતોઅધિકારીએ ગ્રામજનો સાથે સ્થળની કરી મુલાકાતસમસ્યાનો હલ વહેલી તકે લાવવા સૂચના જંબુસર સેફ એન્વાયરો કંપની દ્વારા ગૌચર જમીન…

અંકલેશ્વર પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે એક ઈસમની ધરપકડ

અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે આવેલ પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે બી ડીવીઝન પોલીસે એક ઈસમને અંસાર માર્કેટમાં આવેલ મદીના મસ્જીદ પાસેથી ઝડપી પાડ્યો હતો વડોદરાના વાસણા ટી.પી.રોડ…

દિલ્હીમાં કોચિંગ સેન્ટરમાં આગ લાગતાં અફરાતફરી, બારીમાંથી દોરડાના સહારે કૂદી ગયા સ્ટુડન્ટ્સ,જુઓ વિડીયો

દિલ્હીના મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર છે. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ…

ગુજરાતના અનેક જિલ્લાઓમાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂસાબરકાંઠામાં ધોધમાર વરસાદ, જામનગરના બંદરે 10 નંબરનું સિગ્નલ લાગ્યું

અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું ગુજરાતની નજીક આવતા પવનની ગતિમાં વધારો થયો છે. માંગરોળમાં 90થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ભારે પવન વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો…

error: