ટેન્કર પલટી જતાં કલાકો સુધી હાઇવે જામ:વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલુ ટેન્કર પલટી જતા એક તરફનો રસ્તો બંધ, 2 કિમીનો ટ્રાફિકજામ થઈ ગયો
વડોદરા-ભરૂચ વચ્ચે પોર પાસે કેમિકલ ભરેલું ટેન્કર નેશનલ હાઇવેની વચ્ચોવચ પલટી ખાઈ જતા વડોદરાથી ભરૂચ તરફ બે કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઈ ગયો હતો. ટ્રાફિક જામના કારણે કલાકો સુધી વડોદરાથી ભરૂચ…