Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિપરિત અસરો:સરકારે રાતોરાત જંત્રી બમણી કરતાં ભરૂચમાં 5 હજાર કરોડના રીયલ એસ્ટેટ વ્યવસાયના વળતા પાણી શરૂ

30 લાખના ફલેટની કિમંત 42 થી 45 લાખ સુધી પહોંચી જતાં મધ્યમ વર્ગ માટે ફલેટ કે મકાન ખરીદવું સ્વપ્ન સમાન બનશેજંત્રીના રિવ્યુ માટે કલેકટરે આજે સોમવારે બોલાવેલી બેઠક પહેલાં જ…

અંકલેશ્વર ઝૂપડપટ્ટીમાં એક કાચા મકાનમાં અચાનક આગ

અંકલેશ્વર ઝૂપડપટ્ટીમાં એક કાચા મકાનમાં અચાનક આગઅચાનક આગ ફાટી નીકળતા દોડધામસીટી બસ ડેપો સામે આવેલ ઝુંપડાપટીમાં લાગી હતી આગ અંકલેશ્વર શહેરમાં આવેલ જુના એસટી ડેપો સામેના ઝૂપડપટ્ટીમાં એક કાચા મકાનમાં…

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ પુનઃવિવાદમાં,એપેન્ટ્રીસના ઓપરેશન બાદ ૧૯ વર્ષીય યુવતી નું મોત

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ પુનઃવિવાદમાં..હોસ્પિટલના સત્તાધીશોની લાપરવાહી હોવાનું મામલો દબાવવાના પ્રયાસો કર્યા હતાએપેન્ટ્રીસના ઓપરેશન માટે દાખલ થયેલી યુવતીનું ઓપરેશન બાદ મોતદર્દીનું ઓપરેશન બાદ મોત થતા પરિવારજનોનો મોટો હોબાળો..એપેન્ટ્રીસના ઓપરેશન બાદ ૧૯…

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ ટ્રેડ સેન્ટરમાંથી ડીલવરી બોયનો મૃતદેહ મળ્યો, જુવો વધુ

અંકલેશ્વર- મહાવીર ટર્નિંગ ટ્રેડ સેન્ટરમાંથી ડીલવરી બોયનો મૃતદેહ મળ્યો શોપિંગની સીડી ઉપર સ્વિગી ડીલવરી બોયની મૃતદેહ મળી આવ્યો . અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો સીડી પરથી પગ…

અંકલેશ્વર : સોનમ સોસાયટીમાંથી ગુમ થયેલ 13 વર્ષીય બાળકોનો અવાવરું જગ્યાએ મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

અંકલેશ્વર સોનમ સોસાયટીમાંથી ગુમ થયેલ 13વર્ષીય બાળકનો મામલો સાત દિવસ બાદ અવાવરું જગ્યાએ બાળકનો મૃતદેહ મળી આવ્યો. અવાવરું જગ્યાએ રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ અવાવરું જગ્યા મૃતદેહ મળતા હત્યાની આશંકા વર્તાય…

અંકલેશ્વર : સરફુદ્દીન ગામ પાસે બુલેટ ટ્રેન નીચે નર્મદા નદીમાંથી મળ્યો ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ

અંકલેશ્વરના સરફુદ્દીન ગામે નદીમાં મળ્યો મૃતદેહ ડી કમ્પોઝ હાલતમાં મળી આવ્યો મૃતદેહ ધર્મેશ સોલંકીએ ઘટના સ્થળે આવી પોલીસને કરી જાણ તાલુકા પોલીસે પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના…

અંકલેશ્વર :પોલીસ મથકો ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરાય

અંકલેશ્વર પંથકના પોલીસ મથકોમાં અપાય શ્રદ્ધાંજલિ શહિદદિન દિન નિમિતે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ તમામ પોલીસ મથકોના જવાનો દ્વારા અપાય શ્રદ્ધાંજલિ અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકો ખાતે આજરોજ શહિદ દિન નિમિતે…

અંકલેશ્વર: પાનોલી નજીકથી 16 ગૌવંશ ભરેલ ટેમ્પો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વરના પાનોલીનો બનાવ પાનોલી નજીકથી ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપાયો ગૌ રક્ષકોની બાતમીના આધારે ટેમ્પો ઝડપી પાડ્યો પોલીસે 16 ગૌવંશ કરાવી આરોપીની શોધખોળ આરંભી અંકલેશ્વરના પાનોલી નજીકથી ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે…

ભરૂચ :નર્મદામૈયા બ્રિજ પર હિટ એન્ડ રનનો અકસ્માત,ઇકો કાર ચાલકે એક્ટિવ સવાર યુવતીને ફંગોળતા મોત

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બની હિટ એન્ડ રનની ઘટના 108 એમ્બ્યુલસ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાય એક્ટિવા ચાલક યુવતીનું ઘટનાસ્થળે જ મોત પોલીસે મૃતદેહ પી.એમ અર્થે ખસેડી કાર્યવાહી…

યુપીએલ યુનિવર્સિટી દ્વારા બોઈલર પર વર્કશોપ યોજાયો

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ખાતે રાષ્ટ્રીય કક્ષાના બોઈલર પરના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે યુપીએલ યુનિવર્સિટી અને નેશનલ પ્રોડકટીવિટી કાઉન્સિલ (NPC) દ્વારા સંયુક્ત રીતે ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ ના…

error: