સુરતમાં ત્રીજા માળેથી પટકાતા આધેડનું મોત, એમ્બ્રોઈડરીના પોટલા નીચે ફેંકતા સંતુલન ગૂમાવ્યું હતું
સુરતના ઉધના બમરોલી વિસ્તારમાં આશ્ચર્યજનક ઘટના બની છે. મનોજ શુક્લા નામનો વ્યક્તિ જે રિક્ષા ચલાવવાનું કામ કરે છે. તે ફેક્ટરીમાંથી જોબ વર્ક માટે રો મટીરીયલ લઈ જતો હતો. ત્રીજા માળેથી…