Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વરના અંબોલી બોરીદ્રા ગામના શેરડીના ખેતર માંથી પ્રૌઢ મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી

— મહિલાને ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતારાય હોવાનું પોલીસનું તારણ — મહિલાના ઘરેણાં હેમખેમ ,રહસ્યમય હત્યાનું સત્ય અકબંધ અંકલેશ્વર તાલુકાના આંબોલી બોરીદ્રા ગામ પાસેના શેરડીના ખેતર માંથી એક અંદાજીત…

અંકલેશ્વર : હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમને રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો

હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઇસમ ઝડપાયોવિદેશી દારૂના જથ્થા સાથે ઈસમને રેલ્વે પોલીસે ઝડપી પાડ્યોઇસમ પાસેથી વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી આવી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન આવેલ હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ…

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એલસીબીએ માંડવા ખાતેથી ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એલસીબીએ માંડવા ખાતેથી ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિ અટકાવવા તેમજ…

ભરૂચ : જિલ્લાની પાંચ બેઠકોની આવતીકાલે મતગણતરી,કયા ઉમેદવારને મળશે પ્રજાનો પ્રેમ તે જોવું રહ્યું !!!

ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોની આવતીકાલે મતગણતરી.કયા ઉમેદવારને મળશે પ્રજાનો પ્રેમકાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ભરૂચ વિધાનસભાની પાંચ બેઠકોનું કાઉન્ટિંગ નો કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે…

નર્મદા : જિલ્લાના પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓની પત્રકાર પરિષદ

નર્મદા જિલ્લાના પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓની પત્રકાર પરિષદ8 તારીખે જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભાની થશે મતગણતરીશ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં હાથ ધરાશે મતગણતરી તા.૦૮ મીએ નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા…

અંકલેશ્વર પગ લપસતા કેમિકલથી યુવાન દાઝ્યો:અંકલેશ્વર GIDCમાં કામદારનું ટાંકીમાં પડતા મોત

અંકલેશ્વર GIDCમાં ફેરિક એમલ લીકવીડની ટાંકીમાં કામદાર પડતા મોત નીપજ્યું હતું. 16 દિવસ પૂર્વે બનેલી ઘટનામાં કામદારનું સારવાર દરમિયાન પટેલ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે GIDC…

ભરૂચ LCB પોલીસની દારૂના બુટલેગરો સામે લાલ આંખ

ભરૂચ LCB પોલીસની દારૂના બુટલેગરો સામે લાલ આંખઉછાલી જવાના માર્ગ ઉપર આવેલ ફાર્મ હાઉસ પર LCBના દરોડાપોલીસે ૪૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચ એલસીબીએ તિરંગ હોટેલથી ઉછાલી ગામ જવાના માર્ગ…

રાજપીપલા : તિલકવાડાના સાહેબપુરા ગામમાં આગ લાગતાં 6 મકાનો ભસ્મીભુત

તિલકવાડાના સાહેબપુરા ગામમાં આગ લાગતાં 6 મકાનો ભસ્મીભુતવહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા ગામ લોકોએ રાહતનો દમ લીધો રાજપીપલા તિલકવાડા તાલુકાના સાહેબપૂરા ગામમાં શોર્ટ…

વાલિયા : પરણીતાને સાસરિયાંઓ દ્વારા ત્રાસ ગુજારતા મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ

વાલિયા ગામની ગણેશ નગરમાં રહેતી પરણીતાને સાસરિયાંઓનો ત્રાસદહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા ફરિયાદમહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી વાલિયા ગામની ગણેશ નગરમાં રહેતી પરણીતાને ઓલપાડના ઉમરાછીના…

વાલિયા : કનેરાવ ગામની સીમમાં આવેલી ગોદરેજ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ

વાલિયામાં આવેલી ગોદરેજ કંપનીમાં અચાનક આગઅચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામીચાર જેટલા બંબા સ્થળ પર દોડી આવ્યા વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલી ગોદરેજ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી…

error: