ચાલુ ટ્રેનમાં બે બાળકોની થઈ ડિલિવરી, વેસ્ટર્ન રેલવેના રેલ પ્રોટેક્શન ફોર્સે સગર્ભા માટે કરી તમામ મદદ
29 ઓક્ટોબરના રોજ પશ્ચિમ રેલવેના (Western Railway) RPF કર્મચારીઓએ બે અલગ-અલગ ટ્રેનોમાં બે મહિલાઓને તેમના બાળકોને જન્મ આપવામાં મદદ કરી. જેના માટે ગોધરા રેલવે સ્ટેશન કોઈ સ્ટોપેજ ન હોવા છતાં…