રાજકોટમાં મોડી રાતે પોલીસ અને પરપ્રાંતિય ગેંગ વચ્ચે ફાયરિંગ, ઘટનામાં એક આરોપી અને SOG PSI ઘાયલ
રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાતે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગે સોસાયટીને નિશાન બનાવી હતી. આથી, પોલીસને બાતમી મળતા પોલીસ આખો…