Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અમદાવાદમાં શ્રાવણ માસમાં મહાદેવના મંદિરની બહાર ગૌવંશના ટુકડા મળ્યા

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરની બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગૌવંશની કતલ કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી ફેંકી…

અંકલેશ્વરમાં મોડી રાતે યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું

, પોલીસે તપાસ શરુ કરીમોડી રાતે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું છે. ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર અજાણયા શખ્શોએ ફાયરિંગ કર્યું…

છેલ્લા 2 દિવસમાં અદાણીએ CNGના ભાવમાં કર્યો રૂ. 3.48નો વધારો, આજથી નવો ભાવ લાગુ

હજુ તો રાજ્યમાં 2 દિવસ પહેલાં જ અદાણી ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો 1.99 રૂપિયાનો વધારો ઝીંક્યો હતો. જેથી CNGનો ભાવ વધીને રૂપિયા 85.89 થઇ ગયો હતો. ત્યારે આજે એકવાર…

સુરેન્દ્રનગરના મેથાન-સરવાળ વચ્ચેના તળાવમાં 5 બાળકોના ડૂબી જતા મોત

સુરેન્દ્રનગરમાં 5 બાળકોના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રા પાસે તળાવમાં ડૂબવાથી બાળકોના મોત થયા છે. મેથાન -સરવાળ વચ્ચે તળાવમાં આ પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા. અને…

અંકલેશ્વર : સજોદ ગામની પ્રાથમિક શાળાના બાળકોને ફ્રુડ પેકેટનું વિતરણ કરાયું

અંકલેશ્વર હિન્દુ સેના દ્વારા શીતળા સાતમના તહેવાર નિમિત્તે કરાયુંવિતરણબાળકોને ફ્રુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું અંકલેશ્વર હિન્દુ સેના દ્વારા શીતળા સાતમના તહેવાર નિમિત્તે સજોદ ગામની પ્રાથમિક શાળાના બાળકોને ફ્રુડ પેકેટનું વિતરણ…

ભરૂચ : વાગરાના જોલવા ખાતે 40 કોંગ્રેસના સક્રિય કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો,

વાગરાના જોલવા ખાતે 40 કોંગ્રેસના સક્રિય કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યોધારાસભ્ય અરુણસિંહ રાણાએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યાએકી સાથે 40 લોકો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટી ખોટ વાગરા તાલુકા જોલવા ગામના કોગ્રેસના…

ભરૂચ :ગરબા પર લગાડેલા GST બાબતે આમઆદમી પાર્ટીનો વિરોધ

GST વધારાની અસર ખેલૈયાઓના ખિસ્સા પરગરબા પર લગાડેલા GST બાબતે આમઆદમી પાર્ટીનો વિરોધશક્તિનાથ સર્કલ પર ગરબા રમી કર્યો સરકારની નીતિનો વિરોધ આમઆદમી પાર્ટી ભરૂચ દ્વારા શહેરના શક્તિના સર્કલ પર જિલ્લા…

ભરૂચ : કૉંગ્રેસ દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે

સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકેમુમતાઝ પટેલે ભરુચ ખાતે આપ્યા સંકેતટિકિટ મળશે અને જનતા જનાર્દનનો સહકાર રહેશે તો ચૂંટણી લડીશું કૉંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્રી…

વાલિયા : સ્ટેટ હાઇવે બિસ્માર બનતા ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા વિરોધગામના બસ સ્ટેન્ડ પાસે રસ્તા રોકો આંદોલન કર્યું ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે…

અદાણી ગેસે PNGના ભાવમાં કર્યો તોતિંગ વધારો

અદાણી પીએનજી દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે . CNGમાં ભાવ વધારો બાદ હવે પીએનજીના પણ ભાવ વધાર્યા. અદાણી ગેસે PNG માં પણ 89.60 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે. આજથી…

error: