Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

વાલિયા : ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાને વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દુર કરાયા

વાલિયા વટારીયા સુગરના 85 કરોડના કૌંભાડનો મામલો ગણેશ સુગરના તત્કાલીન ચેરમેનને વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દુર કરાયા ગુજરાત ખાંડ નિયામક બી.એમ.જોષીએ કલમ 76 બી એક હેઠળ હુકમ કર્યો સંસ્થાનાં ડીરેકટરો…

અંકલેશ્વર : રેલ્વે સ્ટેશન ઉપરથી રેલ્વે પોલીસે બે ઇસમોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો વિદેશી દારૂદારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા1400 ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી રેલ્વે પોલીસે બે ઇસમોને વિદેશી દારૂના જથ્થા…

અંકલેશ્વર : નજીવા મુદ્દે પિતા-પુત્રને માર મારી ચપ્પુ વડે હુમલો કરાતા ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વર નજીવા મુદ્દે પિતા-પુત્રને માર મારી ચપ્પુ વડે હુમલો કરાયોચપ્પુ વડે હુમલો કરતા ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદઅંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના નર્મદા નદીના…

અંકલેશ્વર :છાપરા પાટિયા પાસે રોડની બાજુમાં જમા થયેલ વરસાદી પાણીમાં ડૂબતા વ્યક્તિને ફાયર ફાયટરોએ રેસ્ક્યુ કર્યું

અંકલેશ્વર રોડની બાજુમાં જમા થયેલ વરસાદી પાણીમાં ડૂબ્યો વ્યક્તિડૂબતા વ્યક્તિનું ફાયર ફાયટરો દ્વારા કરાયું રેસ્ક્યુવ્યક્તિને ૧૦૮ સેવાની મદદ વડે તેને સારવાર માટે ખસેડ્યો ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર છાપરા પાટિયા…

જંબુસર : કોંગી નેતાએ રાષ્ટ્રપતિને અપમાનિત બીજેપી દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

દેશના ૧૫માં રાષ્ટ્રપતિનું કોંગી નેતા દ્વારા કરાયું અપમાનજંબુસર તાલુકા ભાજપ દ્વારા સખત વિરોધ કરાયોવિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર અપાયું દેશના ૧૫માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્નિ તરીકે…

સુરત : કામરેજ માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકો ગંભીર રીતે દાજી જતા સુરત ની સ્મીમેર હોસ્પિટલ માં એડમિટ કરાયા

સુરતના કામરેજ વિસ્તારની ઘટનાગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકો દાજયાગંભીર રીતે દાજી જતા સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા સુરતના કામરેજ વિસ્તારમાં ગેસની બોટલ બ્લાસ્ટ થતા ત્રણ લોકો ગંભીર રીતે દાજી…

અંકલેશ્વર : દઢાલ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપાય

દઢાલ નવી નગરી ઇન્દિરા આવાસમાંથી ઝડપાયો વિદેશી દારૂદારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડીબુટલેગર પતિ સહીત બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામની નવી નગરી…

વાલીયા : યુપીએલ યુનિવર્સિટી પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી

વાલીયાની યુપીએલ યુનિવર્સિટી પાસે સર્જાયો અકસ્માતટેન્કર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા ગંભીર ઇજાઓઅકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલીયાની યુપીએલ યુનિવર્સિટી પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને ટક્કર…

ભરૂચ : દેશના રાષ્ટ્રપતિની કોંગી નેતા અધિર રંજનઆપમાન કરવા બદલ માફી માંગવા મામલે કસક સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લા ભાજપે નોંધાવ્યો સખત વિરોધ દેશના રાષ્ટ્રપતિની કોંગી નેતા અધિર રંજન માફી માંગે – ભાજપ દેશના પેહલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનું કર્યું અધિર રંજને અપમાન કસક સર્કલ ખાતે ભાજપે વિરોધ…

ભરૂચ : લઠ્ઠાકાંડથી તંત્ર સફાળું જાગ્યું, 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ

ભરૂચનું તંત્ર લઠ્ઠાકાંડથી સફાળું જાગ્યું તંત્રએ કડક નિયમો જાહેર કર્યા 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ ઉદ્યોગોએ મિથેનોલનું સ્ટોક પત્રક બનાવવું પડશે ભરૂચ જિલ્લા પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી…

error: