Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

EDના દરોડા : પાર્થ-અર્પિતાના 5 સ્થળ ઉપર EDના દરોડામાં અત્યાર સુધીમાં રૂપિયા 36 કરોડ રોકડ મળી,1.5 કરોડનું સોનું પણ જપ્ત

પાર્થ-અર્પિતાના 5 સ્થળ ઉપર EDના દરોડા અર્પિતા ચેટર્જીના ઘરેથી ફરી મળી રૂપિયા 20 કરોડની રોકડઃ રૂપિયા 1.5 કરોડનું સોનું પણ જપ્ત 4 દિવસ અગાઉ રૂપિયા 22 કરોડ મળેલા અત્યાર સુધીમાં…

રાજકારણ : વડા પ્રધાનનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદી આજે વતનમાં, એક હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેઓ સાબર ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય…

રાજકારણ : ગુજરાતના કેબિનેટ મંત્રી પર ગંભીર આક્ષેપ અનેકવાર દુષ્કર્મ કર્યું હોવાના હલદરવાસના પૂર્વ સરપંચના આક્ષેપ

હલદરવાસના પૂર્વ સરપંચે કહ્યું – મંત્રી અર્જુનસિંહ ચૌહાણ મારી પત્નીને મિટિંગનું કહી બોલાવી અનેકવાર દુષ્કર્મ કર્યું, બીજાને પણ મોકલતા મીટિંગના બહાને જુદાં જુદાં સ્થળે દુષ્કર્મ આચરતા હતા PM, SP, કમિશનરને…

ભારત vs વિન્ડિઝ : ત્રીજી વન-ડે જીતીને ભારતે રચ્યો ઇતિહાસ, વિન્ડિઝનો તેની જ ધરતી પહેલી વખત કર્યો વ્હાઇટ વોશ

ભારતે 3જી ODIમાં વેસ્ટ ઈન્ડિઝને 119 રને હરાવ્યું ભારત ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી આગળ વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ટાર્ગેટ મળ્યો ઈન્ડિયાની જીતમાં ઓપનર શુભમન ગિલએ મહત્વની ભૂમિકા ભજવી…

રાજકારણ : CR પાટીલે બોઘરાને સોઈ ઝાટકીને કહી દીધું- જસદણ માટે ટિકિટ માગવી નહીં, બોઘરાનો કાંટો કાઢતા બાવળિયાનો રસ્તો સાફ

રાજકોટ જિલ્લાની હાઈપ્રોફાઈલ સીટ તરીકે ગણાતી જસદણ બેઠક પર વર્ષોથી બોઘરા અને બાવળિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. ગુરુ-ચેલા તરીકે જાણીતી જોડીમાં ચેલા હવે ગુરુ પર ભારે પડી રહ્યા…

આજે 979 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા

કોરોનાની ચોથી લહેરના સંભવિત ખતરા સામે છેલ્લા કેટલાય દિવસથી કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. જેને લઈને લોકોમાં ચિંતા જન્મી છે. તેવામાં આજે 979 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે.…

ગુજરાત લઠ્ઠાકાંડ: મોતનો આંકડો 41 પર પહોંચ્યો, 117 લોકો સારવાર હેઠળ

સોમવારે સાંજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં 41 પર પહોંચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે. જ્યારે 117 લોકો સારવાર…

નર્મદાજિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ગામેહાર્ડવેરની દુકાનના તાળા તૂટ્યા

દુકાનના ટેબલના ખાનામાંથી કેમેરા, રોકડ રકમ સહીતકૂલ રૂ. ૨૪,૨૫૦/- ચોરીની ફરિયાદ નર્મદાજિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ગામે હાર્ડવેરની દુકાનના શટર ના તાળા તોડી દુકાનમાંથીકેમેરા, રોકડ રકમ સહીતકૂલ રૂ. ૨૪,૨૫૦/- ચોરીની ફરિયાદતિલકવાડા…

વાગરા:સાયખાં એકટીમો પ્રા. લિમિટેડ કંપની ની બિલ્ડીંગ પરથી પટકાતા પરપ્રાંતી શ્રમિક નું મોત

શ્રમિક નું મોત ક્યાં કારણસર થયુ છે તે તપાસ નો વિષયવાગરા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વાગરા તાલુકામાં આવેલ સાયખાં કેમિકલ ઝોન માં આવેલ એક કંપની ની…

ભરૂચ :જીવન જોખમે અભ્યાસ :ભરૂચની શ્રેયસ સ્કૂલ કેમ કરાઈ સીલ ?

ભરૂચ જીવન જોખમે અભ્યાસઅત્યંત જર્જરિત મકાનમાં ચાલતી શ્રેયસ સ્કૂલને સીલ કરાઈશાળામાં 80 બાળકો અભ્યાસ કરે છેશાળા તાત્કાલિક બંદિશ કરાવી દેવાઈ ભરૂચ શ્રેયસ હાઈસ્કૂલની દિવાલ ધરાસાઈ થઈ હતી ઘટના સ્થળે પહોંચેલા…

error: