5થી 12 વર્ષના બાળકોને લાગશે આ બે કોરોનાની વેક્સિન
સરકારની સલાહકાર સંસ્થા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ની ટેકનિક ઉપ સમિતિ (STSC)એ 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Corbevax અને ભારત બાયોટેકની Covaxin ના ઉપયોગની ભલામણ કરી છે.…
સરકારની સલાહકાર સંસ્થા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ની ટેકનિક ઉપ સમિતિ (STSC)એ 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Corbevax અને ભારત બાયોટેકની Covaxin ના ઉપયોગની ભલામણ કરી છે.…
અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 15 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 6 લોકોને એરલિફ્ટ કરાયા છે.…
ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું 8 ઓગષ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર…
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 328 મિમી વરસાદ હાલ ડેમમાં 13,560 ક્યુસેક પાણીની આવક સામે 6443 ક્યુસેક જાવક ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પ્રવર્તમાન ચોમાસામાં…
રાજપીપળાના ગે પ્રિન્સના અમેરિકામાં લગ્ન બંધને જોડાયા માનવેન્દ્રસિંહ ગોહિલના વર્ષો જૂના પાર્ટનર રિચર્ડ્સ સાથે ઓહાયોના ચર્ચમાં લગ્ન, રિચર્ડ્સે ફેસબુક પર પ્રિન્સ અને રિચર્ડ્સ વર્ષોથી લિવ-ઇન હતા. રિચર્ડ્સે લગ્નની તસવીરો અને…
જિલ્લા કલેક્ટર અને બનાસ હોસ્પિટલ સગીરાની દેખરેખ રાખશે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને સગીરા અને તેની માતાની રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો ડોક્ટરની વાત સાંભળીને તેની માતા ચોકી ગઈ હતી માતાએ હાઇકોર્ટમાં…
તારીખ 7-7-2022 ના રોજ યુપીએલ યુનિવર્સીટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી અને સેવા રૂરલ ઝગડિયા વચ્ચે આદિવાસી વિસ્ત્તારમાં આવેલા વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે કરાર યુનિવર્સીટીના પ્રમુખશ્રી અશોક પંજવાણી અને સેવા રૂરલના ટ્રસ્ટ્રીશ્રી…
વધતી મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે હવે નવો આદેશ જાહેર કર્યો છે. સરકારે ખાવાના તેલની કિંમતો ઘટાડવાનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાની…
પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા વચ્ચે મિત્ર નું મર્ડર કર્યુંરેલવે લાઇન ની બાજુમાં આવેલી તલાવડી પાસેથી મૃતદેહ મળી આવ્યો હતોહત્યારા મિત્ર સુરેશ ઉર્ફે દબંગે સીમમાં ઝઘડો કરી ગળું દબાવી…
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં 182…