જામનગરમાં રેડ એલર્ટ જાહેર કરાતા ફાયર વિભાગ ખડેપગે
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને દ્રારકા સહિતના વિસ્તારોના ગામડાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય એવું લાગી રહ્યું છે.…
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને દ્રારકા સહિતના વિસ્તારોના ગામડાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય એવું લાગી રહ્યું છે.…
અંકલેશ્વર ભાદી અને બાકરોલ ગામે વીજ વાયરોની ચોરીકંપનીની લાઈન ઉપરથી વીજ વાયરોની ચોરી કરી તસ્કરો ફરારકુલ 95 હજારથી વધુના મુદ્દામાલની ચોરી અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ અને બાકરોલ ગામની સીમમાંથી પસાર…
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસના જુગારધામ પર દરોડા અંકલેશ્વર શુભમ રેસિડેન્સી પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાછળ…
અંકલેશ્વર મોપેડ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી ઇજાગ્રસ્તોને 108ની સેવા વડે હોસ્પિટલમાં ખસેડાયા અંકલેશ્વર જી.આઈ.ડી.સીની રામદેવ ચોકડી આગળ નાળા પાસે મોપેડ અને બાઈક વચ્ચે…
ગુજરાત ઓલિમ્પિકની તૈયારી તરફ આગળ વધી રહ્યુ છે. તે પહેલા ગુજરાતના આંગણે મોટી સ્પોર્ટસ ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 36 મો રાષ્ટ્રીય સ્પોર્ટસ મહોત્સવ યોજાવાની જાહેરાત કકરાઈ છે. જેમાં…
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ફરી એકવાર ચોંકાવનારો વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,815 કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાથી ચેપગ્રસ્ત…
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદેન કારણે ડેમમાં 8 હજાર 558 કયુસેક પાણીની આવક થવા પામી છે. જેને કારણે ડેમની સપાટી 114.38 મીટરે…
રાજ્યભરના 33 PIની અલગ અલગ જીલ્લામાં બદલીના ઓર્ડરો ફાટયા અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં આવી અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં…
ભરૂચની મહિલાને અંધશ્રદ્ધા પડી ભારેમહિલા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે બજાવે છે ફરજતાંત્રિક વિધિના બહાને ૩.૭૬ લાખની ઠગાઈ ભરૂચની બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાને અંધશ્રદ્ધા ભારે પડી હતી ભાઈની…
સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શનરાંધણગેસના ભાવ વધારાને લઈ આપનો વિરોધનનામી કાઢી છાજીયા લઈ વિરોધ કરાયોસિવિલ ચાર રસ્તા થી કલેકટર કચેરી સુધી રેલી નું કરાયું હતું આયોજનરેલી પ્રસ્થાન થતા પોલીસે…