Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

દહેજ ખાતે ભારતના સૌથી મોટા અને સર્વપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી ડિસેલિનેશન પ્લાન્ટ નું મુખ્યમંત્રી ના હસ્તે લોકાર્પણ

ઉદ્યોગો ને પાણી ની સમસ્યા થી છુટકારો મળશેમુખ્ય મંત્રી ના હસ્તે અંકલેશ્વર વિભાગીય કચેરી નું ઇ- લોકાર્પણ કરાયુ નવી ઔધીયોગિક નીતિ હેઠળ MSME એકમો ને ૧૧ કરોડની સહાય ના ચેકો…

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી ગુજરાત કવીન એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી મહિલા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગુજરાત કવીન એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને એક મહિલા ઉતાવળે ઉતાવળે જતી હતી જેના ઉપર શંકા જતા રેલવે પોલીસે…

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર-2 કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર

ભરૂચ સિવિલ હોસ્પિટલ સામે આવેલ નવી વસાહતમાં રહેતા કૃનાલ મુકેશ સોલંકી અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર-2 કોમ્પ્લેક્ષમાં આવેલ રામ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે જેઓ ગતરોજ પોતાની મોટર…

રાજપીપલા : ૨૧ મી જૂને SOU ખાતે “ માનવતા માટે યોગ” ની થીમ આધારિત જિલ્લાકક્ષાનો યોગ કાર્યક્રમ યોજાશે

વિશ્વ યોગ દિવસે તા.૨૧ મી જૂને SOU એકતાનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં “ માનવતા માટે યોગ” ની થીમ આધારિત જિલ્લાકક્ષાનો યોગ કાર્યક્રમ યોજાશે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે…

રાજપીપલા : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા ”પોષણ વાટિકા” જાગૃતતા કાર્યક્રમ થકી ખેડૂતોને માર્ગદર્શન અપાયું;

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોષણ વાટિકા અંગેકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે અગ્ર હરોળ નિદર્શન અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમની શરૂઆત વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પી.ડી.વર્મા દ્વારા કિચન…

વાગરા ડી.જી.વી.સી.એલ ના ધાંધિયા થી સાયખાં ઉદ્યોગજગત ત્રાહિમામ!!!

છેલ્લાં કેટલાંક દિવસ થી વિજ પૂવરઠો ડામાડોળ થતા ઉદ્યોગપતિઓ ચિંતામાં જેટકો ના સત્તાધીશો ઉદ્યોગો ની સમસ્યા પ્રત્યે નિદ્રાધીન સમયસર વીજ પુરવઠો નહિ મળતા ઉત્પાદન પર અસર ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ…

રાજપીપલા : SOU ખાતે એક ઈ રીક્ષામા આગની ઘટના બાદ વધુત્રણ રીક્ષા સાથે અકસ્માતની ઘટના

ત્રણ ઈ.ઓટોરિક્ષાઓને બોલેરો સાથે નડ્યો અકસ્માત ત્રણેય ઈરીક્ષા પલ્ટી ખાઈજતા અને ત્રણેયરિક્ષાની મહિલા ચાલકને ઈજાઓ પહોંચી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ રીક્ષાઓને માથેપનોતી બેઠી હોય એમ લાગી રહ્યું…

 દેશમાં ટૂંક સમયમાં આવશે 5G: કેબિનેટે સ્પેક્ટ્રમ હરાજીને આપી મંજૂરી, 4G કરતા 10 ગણી વધારે હશે સ્પિડ

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની સ્પેક્ટ્રમની હરાજી માટે દૂરસંચાર વિભાગના એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેના માધ્યમથી સફળ બોલીદાતાઓને જનતા અને ઉદ્યમોને 5 જી સેવાઓ આપવા માટે સ્પેક્ટ્રમ સોંપવામાં…

સુરત : ડિસ્ટ્રીક્ટ બેંકમાં ‘પિસ્તોલ’ની અણીએ 6.83 લાખની લૂંટ

લૂંટારો બેંકમાંથી નીકળ્યા બાદ રિક્ષામાં બેસી નિર્ધારિત જગ્યા પર મૂકેલી સાઇકલ સુધી પહોંચ્યો ગત સોમવારે મોડી સાંજે 4 વાગ્યાના અરસામાં કડોદરા ચાર રસ્તા ખાતે પેટ્રોલપંપની બાજુમાં આવેલી સુરત ડીસ્ટ્રીક્ટ બેંકની…

રાજપીપલા : ઉપરવાસમાંથી આવક થતા નર્મદા ડેમની સપાટી 116.46 મીટર વટાવી

સરદાર સરોવરમાં ૭૧૨ મિલિયન ક્યુબિક મીટરજેટલા પાણીનો સંગ્રહ છે.ઉપરવાસમાંથી ૩૩૨ કયૂસેક્સપાણીની આવક થઇ છે. આમ તો રાજ્યમાંભરમા 17 જિલ્લાઓમ ચોમાસાનું આગમન થઇગયું છે. થોડા દિવસોથી પ્રી મોન્સૂનનાભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાંવરસાદ વરસી…

error: