Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ભરૂચ : ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઇ

ભરૂચમાં ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઇઆડેધડ પાર્ક કરેલા વાહનો અને લારી ધારકોને દંડની વસુલાતટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી ભરૂચ જિલ્લા ટ્રાફિક સ્કોડ…

અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી કરાય

અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી કરાયમહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી..પૂજા-અર્ચના કરી વડ સાવિત્રીનું વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં સૌભાગ્ય વતી મહિલાઓ…

રાજકોટ : ગોંડલમાં 15 વર્ષિય સગીરા માતા બનતા ખળભળાટ : તેણીના પિતાના મોટા ભાઇએ જ હેવાનીયતની હદ વટાવી

કળયુગ ચરમસીમા પર હોય તેમ સગીરાઓ પર જાતીય શોષણના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલમાં 15 વર્ષિય સગીરા માતા બની હોવાનું સામે આવ્યું…

નૂપુર શર્મા વિવાદ:સુરત રોડ પર પોસ્ટર લગાવનાર, છાપનાર સહિત 5 ઝડપાયા,ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ પોસ્ટ પણ અપલોડ કરી હતી

ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ પોસ્ટ પણ અપલોડ કરી હતીપોલીસને 5 આરોપીઓના એક દિવસના રિમાન્ડ મળ્યા ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદનને લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરાઈ…

સુરત : ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે આજે શાળાઓ શરૂ : સ્કૂલની સૂચના- બાળકોને શરદી-ઉધરસ હોય તો શાળાએ મોકલવા નહીં

સુરતમાં કોરોનાની ચોથી લહેરના એંધાણ વચ્ચે ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે આજે શાળાઓ શરૂ થઈ છે. ભૂલકાઓ વહેલી સવારે શાળામાં પહોંચ્યા હતા. 90 ટકા હાજરી સાથે પહોંચેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા…

મિસ્બાહી વેલ્ફર મિશન દ્ધારાકોઠી-વાતરસા ગામે મહિલાઓનો ઇજતેમાં યોજાયો

ઈજતેમાં માં લગ્ન માં થતા કુરિવાજો ને અટકાવવા તેમજ ખોટા ખર્ચાઓ થી બચવા આહવાન કરાયું ભરૂચ જિલ્લા ના કોઠી-વાતરસા ખાતે જિલ્લા કક્ષાનો મુસ્લિમ મહિલાઓ ની કેળવણી અંગે એક ભવ્ય ઈજતેમાં…

બનાસકાંઠા : કોરેટી ગામનુ તળાવ એકાએક ગુલાબી રંગનુ થઈ ગયું

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. માનવામાં ન આવે પણ, વાવના કોરેટી ગામના તળાવના પાણીનો કલર બદલાયો છે. આપણે અત્યાર સુધી પિંક સિટી જયપુર વિશે સાંભળ્યુ છે,…

કાર્યવાહી : સિક્યુરિટી સુપરવાઇઝરને જાતિના નામે અપમાનિત કરનાર સિગ્નસ સ્કૂલના મેનેજર સામે ફરિયાદ

સિક્યુરિટી સુપરવાઇઝર સાથે તકરાર થતાં તેને અપમાનિત કરનાર સિગ્નસ સ્કૂલના મેનેજર સામે ફરિયાદ નોંધાઇ છે. થોડા સમય પહેલાં હરણીરોડની સિગ્નસ વર્લ્ડ સ્કૂલમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બનાવનાર જવાને પોલીસને કહ્યું…

પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો : હિંસામાં 2નાં મોત

પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. આગચંપી અને પથ્થરમારાને કારણે પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો. આ ફાયરિંગમાં એક 35 વર્ષીય વ્યક્તિનું મોત…

17 વર્ષની વિદ્યાર્થિની પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેની હત્યા કરી

ગાંધીનગરના એક યુવકે કોટામાં મેડિકલની તૈયારી કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખી હતી. આ વાતનો ખુલાસો કોટા પોલીસે કર્યો છે. આરોપી…

error: