Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

રાજપીપલા :ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું જંગી શક્તિપ્રદર્શન

ગુજરાતના શિક્ષકોનીએકતાનો પરચો ગાંધીનગરમા દેખાયોવિવિધસંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારાહજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતેવિરોધ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યોનર્મદાના 500થી વધુ શિક્ષકો જોડાયા આજે ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું વિરાટ શક્તિપ્રદર્શનજોવા મળ્યું હતું.સૌએ…

ભરુચ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી – મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું

ભરુચના અંકલેશ્વરમા 29મી મેના રોજ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહા રેલી – મહાસંમેલન માહિતી આપવામ ભરુચ મા પત્રકાર પરિષદ યોજાઈ. ભરુચના અંકલેશ્વર મા 29 મી મે ના રોજ…

ભરૂચ જિલ્લા પંચાયતને રૂ. 18 લાખની એમ્બ્યુલન્સની ભેટ

ભરૂચ જિલ્લામાં કાર્યરત ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને તાત્કાલીક પડતી ઈમરજન્સી સેવાઓ માટે રૂ .18 લાખના ખર્ચે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને એક એમ્બ્યુલન્સ ફાળવવામા આવી છે ભરૂચના ગ્રામ…

ઉમરપાડા : અંકલેશ્વર વાલિયાના પાંચ મિત્રોને નડ્યો અકસ્માત, ફિલ્મી ઢબે કાર પલ્ટી મારતાં બે કરુણ મોત, 3 ઘાયલ.

અંકલેશ્વરના યુવાનો સુરત ઉમરપાડા લગ્નમાંથી પરત ફરતા નડ્યો અકસ્માત. અંકલેશ્વરના બે યુવાનોના ઘટના સ્થળે કરુણ વધુ બે ગંભીર. કાર ચાલકે સસ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ફિલ્મી ઢબે પલ્ટી મારી. બંને…

સુરત મહાનગર પાલિકાની કામગીરી પર ફરી એકવાર સવાલ ઉઠ્યા

પાલિકા ના કામની ગુણવત્તાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,30 કરોડમાં બનેલા એરપોર્ટ પર 10 વર્ષમાં તિરાડો પડી રહી છે, હવે ડામર લગાવાતા રસ્તો બ્લોક થતા ટ્રાફિક જામ થી…

અંકલેશ્વર : મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા સોનુ લઇ ફરાર

અંકલેશ્વર મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા સોનુ લઇ ફરાર કહી બન્ને ઈસમો પાંચ તોલા સોનુ લઈને ફરાર બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા…

ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું જંગી શક્તિપ્રદર્શન

ગુજરાતના શિક્ષકોનીએકતાનો પરચો ગાંધીનગરમા દેખાયો વિવિધસંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારાહજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતેવિરોધ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો નર્મદાના 500થી વધુ શિક્ષકો જોડાયા આજે ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું વિરાટ શક્તિપ્રદર્શનજોવા…

સુરત : નર ને સન્માને સન્નારી કાર્યક્રમ યોજાયો,જેમાં 75 જેટલા પુરુષ રત્નોને મહિલાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

સુરત ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો મહિલાઓ દ્વારા પુરુષો નું સન્માન કરાયું અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ સુરત માં અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નર ને સન્માને સન્નારી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં…

સુરત : વરાછા વિસ્તાર ના બોમ્બે માર્કેટ પાસે થી કુતનણખાનું ઝડપાયું

સુરતની વરાછા પોલીસે સ્પામાં પાડ્યા દરોડા સ્પાના નામે કુટણખાનું ચલાવતા ઈસમો પર કાર્યવાહી દેહવ્યાપાર કરતી ચાર મહિલાઓને પકડી પાડી ચારેય મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી સુરત શહેરના વરાછા…

નેત્રંગ : એકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલય થવા.શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ 

નેત્રંગ એકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલય થવા.શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ 2 લાખ 43 હજારની માતબર રકમ જિલ્લા ક્ક્ષાએ જીતી 50 લાખની રકમના ઇનામો ખેલમહાકુંભમાં જીતી ચૂક્યા છે નેત્રંગ તાલુકાના થવા…

error: