Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

સુરતના કતારગામ ખાતે યોજાયો રક્તદાન કેમ્પસુરત ડાયમંડ એસોસિએશન દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ600 યુનિટ રક્ત એકત્ર કરવા નો સંકલ્પ સુરત ના કતારગામ ખાતે પાનસૂરિયા ઈમ્પેક્સ માં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આજરોજ…

સુરત: એક તરફી પ્રેમ માં પાગલ યુવકના ત્રાસ થી કંટાળી પરિણીતા નો આપઘાત

કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી સુરતના ખોલવડ રોડ વિસ્તારમાં બની વધુ એક ઘટના એક પરણીતાએ આગ ચાંપી આત્મહત્યા કરતા ચકચાર મચી એક તરફી પ્રેમમાં અંધ બનેલ…

રફ હીરાના ભાવ વધતાં જ્વેલરી પ્રોડક્શનમાં 40% સુધી કાપ,શહેરની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી પર તેની અસર

હીરાની રફમાં ભાવ વધારો થતાં સુરતની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીને અસર થઈ છે. મેન્યુફેક્ચરર્સે પ્રોડક્શન પર 30થી 40 ટકા સુધી કાપ મુકી દીધો છે. જેથી અમેરિકા સહિતના દેશોમાંથી મળેલા જ્વેલરીના ઓર્ડરો…

ગુજરાત હાઈકોર્ટમાં આજથી ઓફલાઇન સુનાવણી શરૂ, લગભગ 17 મહિના કોર્ટ વર્ચ્યુઅલ મોડ પર ચાલી.

છેલ્લા બે વર્ષથી કોરોનાનું સંકટ ઘેરાયેલુ હોવાથી ગુજરાત હાઇકોર્ટની ઓફલાઇન કામગીરી બંધ કરવામાં આવી હતી. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જેને લઇને સરકાર દ્વારા કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં…

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:હત્યા કેવી રીતે કરવીએ શીખવા ફેનિલે 30 જેટલી વેબસાઇટ્સ સર્ચ કરી ઉપરાંત એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી

પોલીસે ફેનિલનો જે મોબાઇલ કબજે લીધો હતો તેની એફએસએલ તપાસમાં ખબર પડી છે કે તેણે વેબસાઇટ પર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી, જોકે આ…

સુરત:12 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ,બાળકીને હોસ્પિટલ લઈ ગયા પણ ત્યાં સુધીમાં બાળકી મોતને ભેટી

પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળીપરિવારના પ્રાથમિક નિવેદનના આધારે પોલીસે બે શંકમંદોની પૂછપરછ હાથ ધરી 12 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હસવનો શિકાર બનાવી હતી. બાળકીને…

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ: હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ,પોલીસની તપાસમાં 150 સાક્ષી, 25 પંચનામા

ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે પોલીસ 1000 પાનાનું ચાર્જશીટ કરશે. પાસોદરામાં માસૂમ ગ્રિષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ સોમવારે કોર્ટમાં 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરશે. રવિવારે…

ભર શિયાળામા જ હાડપીંજર સમી મા નર્મદાની દુર્દશા

નર્મદા સ્નાન માટે નર્મદામા પાણી છોડવાની સાધુ સંતોની માંગ નર્મદા સ્નાન માટે નર્મદામા પાણી ન હોવાથી શ્રદ્ધાળુંઓની ધાર્મિક લાગણી દુભાઈ ઉનાળો આવતા નર્મદા સુકાઈને છીછરી બની જતા લીલ શેવાળ બાઝી…

2500₹ઘટાડીને હવે નર્મદા આરતીના ₹1100 અને પ્રસાદીના ચાર્જ ₹100 નિયત કરાયા,

નર્મદા મહાઆરતીની વેબસાઈટ CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ, આરતીના ₹1100 અને પ્રસાદીના ₹100 નિયત કરાયા, વર્ચ્યુલ ઓનલાઈન મહાઆરતીના પણ ચૂકવવા પડશે ₹1100 100 ગ્રામ પ્રસાદીમાં મળશે સીંગ, દાળિયા અને તલની…

કોંગ્રેસને બાય બાય કરનાર જયરાજસિંહ પરમાર મંગળવારે ભાજપમાં જોડાશે

જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મુખ્ય ચહેરો ગણાતા હતા,પણ ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી…

error: