Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

‘આઈ કિલ્ડ માય મોમ, સોરી..’ રાજકોટમાં પુત્રે માતાની હત્યા કર્યા બાદ સ્ટેટસ મૂકતાં ચકચાર મચી

રાજકોટમાં માનસિક રીતે અસ્વસ્થ માતાની ખુદ પુત્રએ જ બ્લેન્કટથી ગળે ટુંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ સોશીયલ મીડિયા પર ‘આઈ કિલ્ડ માય મોમ, મિસ ટુ મોમ’ તેવું સ્ટેટસ મૂકતાં ચકચાર મચી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય :આ રાશિના જાતકો ગુસ્સા પર રાખજો કંટ્રોલ જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે, સંતાન વિષયક ચિંતા દૂર થશે, વિવાદોવાળા કામમાં લાભ જણાશે, મૂડી રોકાણમાં ફાયદો જણાશે વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

અંકલેશ્વર: ખખડધજ માર્ગે કન્ટેનર ફસાઈ, ટ્રાફિકજામ સર્જાયું

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ખખડધજ માર્ગને પગલે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જોડતો માર્ગ બિસ્માર અત્યંત બિસ્માર બન્યો છે જેના પગલે…

અંદાડા સોસાયટીમાં 3,000 રૂપિયાની શરતના મુદ્દે ચપ્પુના ઘા, મામલો પોલીસ સુધી

અંકલેશ્વરના અંદાડાની સોસાયટીમાં ક્રિકેટની મેચમાં લગાડેલ શરતના રૂપિયા ન આપવા બાબતે સર્જાયેલી તકરારમાં ધારદાર ચપ્પુના ઘા ઝીંકી દેવાતા મામલો પોલીસ દફ્તરે પહોંચ્યો હતો. અંદાડાગામની તુલસી નગર સોસાયટીમાં ગત રાત્રે બે…

પાનોલી જી.આઈ.ડી.સી.માં બે કારના કાચ તોડી 3.98 લાખના મુદ્દામાલની ચોરી

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ બે અલગ અલગ કંપનીઑ સામે પાર્ક કરેલ બે કારના કાચ તોડી રોકડા અને લેપટોપ સહિતની કીમતી વસ્તુઓ મળી કુલ 3.98 લાખના મુદ્દામાલની ચોરી પાનોલી જી.આઈ.ડી.સી.માં બે અલગ…

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નિપજ્યાં હતા. મૂળ રાજસ્થાનના ટ્રક ચાલક હણુતારામ હનુમાનરામ ગત તારીખ-27મી ઓગસ્ટના રોજ પોતાની ટ્રક અંકલેશ્વર હાઇવે ઉપર મહાદેવ હોટલ પાસે…

વડોદરાવાસીઓને નવી આફત, વરસાદ બાદ ઘરમાં ઘુસ્યા મગર જુઓ વિડિઓ;

પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરાવાસીઓ માટે નવી આફત આવી પડી છે. વડોદરામાં અવસર પાર્ટી પ્લોટ સામે રોડ પર મહાકાય મગર આવી ગયો હતો. 10 ફૂટના મગરને ઘુંટણસમા પાણીમાંથી રેસ્કયુ કરવામાં…

સુરતની તાપી નદી ફરી જીવંત થસે, સુરતીઓને 50 વર્ષ સુધી પાણીની તંગી નહિ આવે;

સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર બરેજ બનાવવાનું નક્કી કર્યું છે. જેના કારણે આવનાર વર્ષોમાં સુરતની પ્રજાને ક્યારે પણ પાણીની અછત સર્જાશે નહીં. સુરતથી પસાર થનાર તાપી નદી અરબી સમુદ્રમાં મળે…

સ્ટાર મહિલા ક્રિકેટર વડોદરામાં રાધા યાદવ ફસાઈ, NDRFએ કર્યું રેસ્ક્યુ, જુઓ Video;

વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જવાથી અનેક લોકોને જીવનું જોખમ ઊભુ થયું.આ પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જો કે NDRF ની ટીમે…

ભરૂચ ફાંટા તળાવ પાસે ખુલ્લી ગટર માં કાર ખાબકી

ભરૂચ ફાંટા તળાવ પાસે ખુલ્લી ગટર માં કાર ખાબકી ફાંટા તળાવ માં ખુલ્લી ગટર ને કારણે વારંવાર ખુલ્લી ગટરમાં વાહન પડી રહ્યા છે ભરૂચમાં ફાંટા તળાવ પાસે આવેલ ખુલ્લી ગટરમાં…

error: