Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરત હોસ્પિટલમાં દર્દીએ મહિલા તબીબ પર કર્યો હુમલો, મહિલા ડોક્ટરના વાળ પકડીને માર્યો માર;

સુરત સિવિલ હોસ્પિટલ સહિતના તબીબોએ પણ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા. ત્યારે આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાળ પકડીને માર મારતા…

વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં થયો ઘટાડો,વડોદરાવાસીઓ માટે રાહત;

વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની વચ્ચે વિશ્વામિત્રી નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં જ્યાં જુઓ ત્યાં બાદ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ તરફ હવે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે…

રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની દીવાલ તૂટી પડી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા, કેટલાક શહેરોમાં તો લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે બીજી તરફ કરોડોના…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોનો આજનો દિવસ ટેન્શનભર્યો,જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે, સ્નેહીમિત્રોથી સહયોગ મળશે, પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે, રોજગારી માટે સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…

અંકલેશ્વર : ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર સાળા બનેવીની ધરપકડ

અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર સાળા બનેવીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ…

અંકલેશ્વર : ક્રિસ્ટલ ચોકડી પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરને 29 હજારથી વધુના મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ક્રિસ્ટલ ચોકડી પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરને 29 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી…

3 દિવસમાં ગુજરાતને સાંકળતી 33 ટ્રેન કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઈટ પડી મોડી;

ભારે વરસાદને પગલે 3 દિવસમાં ગુજરાતને સાંકળતી 33 ટ્રેન કેન્સલ કરાઇ જ્યારે ટ્રેકમાં પાણી ભરાતાં ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ…

કચ્છના ખંભાતમાં કંસારી તલાવડીમાં નાહવા પડેલા 3 પૈકી એક યુવક ડૂબ્યો;

ખંભાતની નગરા સીમ વિસ્તારના ત્રણ મિત્રો મંગળવારે કંસારીના કૃષિ સંશોધન કેન્દ્ર નજીક આવેલી તલાવડીમાં નહાવા માટે ગયા હતા. દરમિયાન ત્રણેય મિત્રો પૈકી નગરા સીમ વિસ્તારમાં રહેતો ૧૮ વર્ષીય છત્રસિંહ ઝીણાભાઈ…

રાજકોટમાં સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી, મહિલાને 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી;

રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રાજકોટમાં સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી છે. ભારે વરસાદના પગલે સગર્ભાને હોસ્પિટલ સુધી પહોંચી શકાય તેવી સ્થિતિ ન…

વડોદરામાં 52 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ, હોસ્પિટલના ICUમાંથી દર્દીઓનું કરાયુ રેસ્ક્યું;

વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હરણી અને PNT કોલોનીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ છે. જેમાં 5 બાળકો, 9 મહિલા અને 38 પુરુષ હતા. વિશ્વામિત્રી…

error: