Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ગુજરાત: 165થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર, ત્રણ-ત્રણ સ્ટેટ હાઇવે થયા બંધ;

દ્વારકા જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. ખંભાળિયા પંથકમાં આભફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખંભાળિયા, રામનાથ, તિરુપતિ અને સોનીબજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જોધપુર ગેટ,રેલવે કોલોની,ધરમપુર સોસાયટીમાં…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોમાં આવશે દુખની લહેર,જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો, મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી, સંતાનોની સામાન્ય ચિંતા રહેશે, જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો વૃષભ (બ.વ.ઉ.)આ…

ગુજરાતના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, 56 ટ્રેનો રદ, 43 ટ્રેનો ડાયવર્ટ કરાઈ;

વેસ્ટર્ન રેલવેના CPRO વિનીત અભિષેકે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. અત્યાર સુધીમાં 56 ટ્રેનો રદ કરવામાં આવી છે…

ગુજરાતના 27 જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની સત્તાવાર મોટી આગાહી;

હવામાન વિભાગે 27 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 6 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં રેડ અલર્ટ આપ્યું છે.ખેડા,પંચમહાલ, મહીસાગર, દાહોદ,…

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવે સરકાર એક્શન મોડ પર, પૂર જેવા વરસાદમાં આર્મીની એન્ટ્રી;

રાજ્યમા ભારે વરસાદની સ્થિતિને જોતા ચાર ઝોન આર્મીની ટીમો મોકલાશે. પ્રભારી સચિવો તેમના જીલ્લામા પહોંચવાની સુચના આપવામા આવી. રાજ્ય સરકાર ભારે વરસાદને પગલે એકશન મોડમાં આવી ગઈ છે. આર્મીની અન્ય…

છોટાઉદેપુરમાં પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના થયા બે ટુકડા;

છોટાઉદેપુરમાં પાવીજેતપુરના ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના ટુકડા થયા છે.સુખી ડેમનું પાણી છોડાતા નદીનો પ્રવાહ વધ્યો હતો.નેશનલ હાઇવે-56 પર આવેલા બ્રિજના પિલર બેસી ગયા હતા.નજીકમાં બનાવેલો 2.39 કરોડનો ડાયવર્ઝન…

અમદાવાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અને વૃક્ષો પડતાં લોકોને ભારે હાલાકી;

અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાઈ થઈ ગયા છે. શહેરના ધરણીધર વિસ્તાર પાસે વિશાળકાય વૃક્ષ ધરાશાઈ થઈ ગયું.કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકી…

જન્માષ્ટમીએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવાયું;

દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા…

અંબાલાલની આગાહી; સપ્ટેમ્બરમાં કેવો રહેશે ગુજરાતમાં વરસાદ? જાણો;

અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે . રાજ્યમા…

ગુજરાતના ચાર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોને મેડીકલ કાઉન્સિલે કર્યા સસ્પેન્ડ, જાણો કારણ;

ગુજરાતની મેડીકલ રેગ્યુલેટરી બોડી ગુજરાત મેડીકલ કાઉન્સિલે સખ્ત પગલાં લીધા છે. ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા રાજ્યના ચાર સ્પેશ્યાલિસ્ટ તબીબોને અનિશ્ચિતકાળ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાના ડૉ. વિલ્યેશ ઘેટિયા અને…

error: