Satya Tv News

Category: ગુજરાત

ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં ઝાડીઓમાં મળી;

ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર ઝઘડિયા GIDCમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. જેમની અંદાજિત 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા માતાના…

સુરતમાં છેલ્લા 36 કલાકમાં તાવથી પાંચ લોકોના મોત, મૃતકોના વિસ્તારોમાં એપિડેમિક સેલનો સર્વે;

સુરત શહેરમાં છેલ્લા 36 કલાકમાં તાવથી પાંચ લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક ચાર વર્ષની બાળકી અને દુલ્હન પણ સામેલ છે. છેલ્લા ત્રણ દિવસથી તાવમાં પીડાતી યુવતીએ પીઠીના દિવસે એકાએક…

સાબરકાંઠામાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા;

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ મૂળ વડાલી તાલુકાના માલપુર ગામના 45 વર્ષીય દર્દીએ આત્મહત્યા કરી છે. સિવિલ હોસ્પિટલના ટીવી વોર્ડમાં દર્દીએ આત્મહત્યા કરી હતી. ટીબીની બીમારી હોવાથી 45 વર્ષીય મૃતક હિંમતનગર…

જાણો આગામી 3 દિવસ ઠંડી કેવી પડશે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી;

હવામાન વિભાગે ઠંડી ને લઈને આગાહી કરી છે. જ્યાં આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાવાની આગાહી કરાઈ છે. જેને લઈને…

વડોદરાના સાવલી પોલીસની હદમાંથી ઝડપાયેલા દારૂની બોટલો ઉપર અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવાયું;

સાવલી તાલુકામાં વીતેલા વર્ષોમાં સાવલી પોલીસ મથક અને ભાદરવા પોલીસ મથકના અધિકારીઓ દ્વારા વિવિધ દરોડાઓમાં વિદેશી દારૂની હેરફેર કરનાર તત્વોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ભાદરવા પોલીસ મથકની હદમાં 6719…

જબુંસર પોલીસે ઉતરાયણ પહેલા દરોડા પાડી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના 21 ફિરકા સાથે વેપારી ઝડપીયો;

જબુંસર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકના પીઆઈના એ.વી.પાનમીયાએ આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણના તહેવારોમાં કોઈ પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના વિતરણ ન કરે તે માટે સ્ટાફને…

ભરૂચમાં એક મહિલાના દાઢના ઓપરેશન બાદ મોત, ડેન્ટિસ્ટ પર બેદરકારીનો આરોપ;

ભરૂચની સાધના વિદ્યાલય પાછળ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઈરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમ પટેલને દાંતનો દુખાવો થયો હતો. જેથી તેઓ તેમને સારવાર અર્થે શહેરમાં આવેલી સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈ…

સેન્ટ ઝેવિયર્સ આશ્રમ શાળા નાની સિંગલોટી ખાતે વાર્ષિક રમતોત્સવ નું આયોજન કરાયું

વિજેતા થનાર બાળકોને ઇનામ વિતરણ થકી પ્રોત્સાહિત કરવામાં આવ્યા; નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નાની સિંગલોટી ખાતે આવેલ આદિવાસી ઊંડાણનાં વિસ્તારમાં આવેલી અને ગરીબ બાળકોના જીવનમાં વર્ષોથી શિક્ષણનું સંચાર પીરસતી એવી…

સંસ્કાર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જિલ્લા લેવલના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ નંબરે

ડેડીયાપાડા તાલુકા ની પ્રસિદ્ધ સંસ્કાર વિધાલય એ ગરૂડેશ્વર ખાતે યોજાયેલ જીલ્લા લેવલ ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં પ્રથમ નંબર મેળવી હવે ગુજરાત રાજ્ય લેવલ એ પહોંચી શાળાનું નામ રોશન કર્યું…

મોરબીમાં તોડકાંડમાં મોટું એક્શન, પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ;

રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો…

error: