દહેજ : સ્ટર્લિંગ ઓક્ઝીલાઇઝરમાં પંપ મેન્ટેનન્સ સમયે થયો બ્લાસ્ટ, ત્રણ કામદારો ગુમાવી શકે છે આંખો
દહેજ GIDCમાં આવેલ સ્ટર્લિંગ ઓક્ઝીલાઇઝર કંપનીમાં ત્રણ કામદારોને આંખોમાં ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દહેજ GIDCમાં આવેલ સ્ટર્લિંગ ઓક્ઝીલાઇઝર કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર ભાર્ગવ પરમાર, સુપરવાઈઝર નિતેશ રોય,…