Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર એક કરોડ 18 લાખ 32 હજાર 650 રૂપિયાની 99 હજાર 412 વિદેશી દારૂની બોટલો પર ફેરવાયું રોડ રોલર.

https://www.instagram.com/reel/C-XPw1Agj6d/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર ડિવિઝનના છ પોલીસ મથકમાં ઝડપાયેલ ₹1.18 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક,જીઆઇડીસી પોલીસ…

અમદાવાદ: સગા માસાએ દીકરી સમાન 22 વર્ષીય ભાણીને ગર્ભવતી કરી;

વેજલપુર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી 22 વર્ષીય યુવતીએ 20 દિવસ પહેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે મૃતકના ભાઇને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: ગુમાવેલા અવસર પાછા મળશે! જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશે તેમજ ગુમાવેલા અવસર પાછા મળશે અને નોકરીમાં સારા અધિકાર મળશે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે વૃષભ (બ.વ.ઉ.)ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા…

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી એક્ટિવા ઉઠાવીને ફરાર થયેલા શખ્સને પોલીસે ઉઠાવી લીધો

ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી પાંચ દીવસ પહેલા ચોરી થયેલી મોપેડ ચોરીનો ગુનો એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે.પોલીસે મોપેડ ચોરીમાં લોઢવાડના ટેકરા પર રહેતા મોપેડ ચોર ઈસમને ઝડપી પાડી કાયદેસરની…

અંકલેશ્વરના સુરવાડી ગામમાં તસ્કરોને શ્વાનોએ ભગાડ્યા,સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

https://www.instagram.com/reel/C-U3EfSgi2L/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરના સુરવાડી ગામની પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસીડન્સીમાં ત્રાટકેલ તસ્કરોને શ્વાનોએ ભગાડ્યા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન…

નર્મદાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે નરભક્ષી દીપડાનો હુમલો

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણગામે સીનકુવા પાસે નરભક્ષી દીપડાએ ગામમા ઘુસી ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો જેમાંએક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું ગામની મહિલા સુર્મિલાબેન અમરસિંહ ભાઈ ને દીપડાએ…

વડોદરાઃમહિલાને લોનના ચક્કરમાં ફસાવ્યા બાદ ત્રિપુટીએ બળાત્કાર ગુજાર્યો,બાળક ઉઠાવી જવાની ધમકી

લોનના ચક્કરમાં એક મહિલાને ત્રણ શખસોએ ફસાવી હતી. આ ત્રિપુટીએ મહિલાની મજબૂરીનો લાભ લઈ સયાજીગંજ અને ફતેગંજની ઓફિસોમાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.…

ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યું;

બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક…

બાળકો માટે ભણવાનું થયું મોંઘુ અમદાવાદની ખાનગી સ્કૂલોની ફીમાં પાંચથી 10 ટકા સુધીનો વધારો;

અમદાવાદની ફી નિર્ધારણ કમિટીએ શહેરની ખાનગી સ્કૂલોમાં ફી વધારો કર્યો છે. ફી કમિટી દ્વારા જે શાળાઓની ફાઈનલ ફી નક્કી કરી છે, તેમાં સરેરાશ 5થી 7 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો…

અંકલેશ્વર સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળવા અંગે વિવાદ

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 1 વર્ષ પહેલા અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામના મહિલા સરપંચ કૈલાસબેન ભરત વસાવા વિરુદ્ધ અવિશ્વાસની…

error: