આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના,જાણો કયા-કયા વિસ્તારમાં પડી શકે છે વરસાદ;
ગુજરાત પર મોટું સંકટ આવી શકે છે. કારણકે, હવામાન વિભાગની આગાહી બાદ આગાહીકાર અંબાલાલે પણ કહ્યું છેકે, ગુજરાતમાં લગભગ 50 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાશે. જો આવું થશે તો સ્થિતિ…