Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અમદાવાદ પોલીસકર્મીએ મહિલા ભિક્ષુકને માર્યો લાફો વીડિયો થયો વાયરલ;

અમદાવાદ પોલીસે જાહેર માર્ગો પર બાળકો ભિક્ષાવૃતિ નાબુદી અભિયાન ચલાવ્યું હતું. ભિક્ષાવૃત્તિ અભિયાનમાં પોલીસનો વરવો ચેહરો સામે આવ્યો છે. પોલીસકર્મીએ મહિલા ભિક્ષુકને લાફો ઝીંકી દીધો હતો. અમદાવાદના પકવાન ચાર રસ્તા…

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદ વરસીયો, જાણો ક્યાં વરસ્યો વધુ વરસાદ;

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગા કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ,…

એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો.

એકતા એજ લક્ષ્ય સંગઠન ભરૂચ માં સતત ધર્મ જાગૃતિ અને સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે ત્યારે આજ રોજ પર્યાવરણ ની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગ ને ધ્યાન માં લઈને તારીખ ૪…

અંકલેશ્વરમાં દશામાની શોભા યાત્રા પોલીસે અટકાવી; ડીજે સિસ્ટમનો સામાન ડીટેઇન કરાયા

દશામાની શોભા યાત્રા પોલીસે અટકાવીડીજે સિસ્ટમનો સામાન ડીટેઇન કરાયાડીજે સિસ્ટમ ડીટેઇન કરવાથી હોબાળો મચ્યોપરંતુ વાટાઘાટો બાદ ડીજે પરત અપાયું https://www.instagram.com/reel/C-PXEWegtCm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરમાં દશામાની શોભા યાત્રા પોલીસે બંધ કરાવી ડીજે સિસ્ટમનો સામાન…

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામના આરવ પટેલની સ્ટેટ ફૂટબોલ ટીમમાં પસંદગી

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશો.દ્વારા હાલમાં કેમ્પ યોજાશે જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે.આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો.. ભરૂચના…

વાગરા ના વીંછીયાદ દરગાહ પર ગાંડા બાવાનો શાનો સોકત થી ચોથો ઉર્સ યોજાયો

કર્ણાટક ના ગુલબર્ગા શરીફ થી સૈયદ નજીબ બાવા અને સૈયદ આમીર બાવા એ હાજરી આપી વાગરા ના વીંછીયાદ ખાતે આવેલ ગાંડા બાવા ની દરગાહ પર ચોથો ઉર્સ યોજાયો હતો.સૈયદ સાદાત…

અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે મોપેડ સવાર યુવતીને અકસ્માત સર્જાયો

અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે મોપેડ સવાર યુવતીને અકસ્માત સર્જાયો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ https://www.instagram.com/reel/C-KYL-1AmD3/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરના સુરવાડી બ્રિજથી ચૌટા નાકા સુધીના માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે…

AMCના એક વરિષ્ઠ અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા;

અમદાવાદના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ TDO લાંચ લેતા ઝડપાયા છે. અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમના ઘરમાંથી 73 લાખ રોકડા અને સાડા ચાર લાખનું સોનું મળી આવ્યું છે. અમદાવાદમાં આસિસ્ટન્ટ…

અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે

અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા, 1 ઓગસ્ટથી ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે, https://www.instagram.com/reel/C-KGW7CgLg7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== માઈ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ ધજા ચઢાવી શકશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અલગ અલગ…

આમોદ ની ઢાઢર નદી નાં પાણી નાં ચાલું પ્રવાહ માં લાકડા વીણતાં કેટલાંક શ્રમજીવીઓ નજરે પડ્યાં

આમોદ ની ઢાઢર નદી બે કાંઠે વહી રહી હતી જેના કારણે આગરથી તણાઈ આવેલાં લાકડા ન્હારી વેલનાં કારણે અટકી પડ્યા હતા જેને વીણવા કેટલાંક શ્રમજીવીઓ પોતાનુ પેત્યું રડવા નદીનાં પાણીનાં…

error: