Satya Tv News

Category: સુરત

સુરત ઉધના રેલવે સ્ટેશન બાંધકામ સાઈટ પર પાણીમાં પડી જવાથી બાળકનું મોત, રેલવે તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત;

સુરત ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઈટ પર અફસોસજનક ઘટના ઘટી છે, જેમાં એક બાળકનું મોત નીપજવા પામ્યું હતું પરિવારના જણાવ્યા અનુસાર, ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટેન્ક પાસે…

સુરત નવજાત બાળકી મળી કચરામાં, તબીબોએ બાળકીને મૃત જાહેર કરી,પક્ષીઓના કલબલાટથી લોકોને થઈ જાણ;

સુરતમાં વધુ એક નવજાત બાળકીને ત્યજી દેવાયાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં મળસ્કે કોઈ પોતાનું પાપ છુપાવવા ખાડી કિનારે નવજાતને ત્યજીને નાસી ગયું હતું. જેથી મળસ્કે પક્ષીઓના ઝુંડના કલકલાટથી…

સુરતના પુણા ગામમાં વહેલી સાવરે ગેસનો બાટલો બ્લાસ્ટ

https://www.instagram.com/reel/DEhB3oygwAL/?utm_source=ig_web_copy_link સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષિય પપ્પુ ગજેન્દ્ર ભદોરીયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે. ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી…

સુરતમાં યુવતીનો મોબાઈલના કારણે આપઘાત, પિતાએ ઠપકો આપતા 18 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું;

સુરતમાં વધુ એક આપઘાત સુરતના પાંડેસરા વિસ્તારમાં શિવ નગરમાં રહેતી 18 વર્ષીય યુવતીએ આપધાત કરી લીધો છે. જેમાં મોબાઈલ ફોન ચલાવવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો કે, મોબાઇલમાં શું કામ…

સુરતના ગોડાદરામાં ગેસ લાઈન લીકેજથી આગ લાગી આગ લાગતા દાઝેલા પરિવારના 4માંથી બે માસૂમના મોત;

સુરત ગોડાદરા વિસ્તારમાં સુપર સિનેમા સામે આવેલ કેશવનગરમાં મેઈન રોડની સાઈડમાં DGVCL દ્વારા ખાડો ખોદી કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહ્યી હતી. આ દરમિયાન ગુજરાત ગેસની મુખ્યલાઈન પસાર થઇ રહી…

સુરતમાં 8 વર્ષની બાળકીને નરાધમ અવાવરું જગ્યાએ લઈ ગયો, ચોકલેટની લાલચ આપીને કર્યા અડપલાં;

સુરતના વેસુમાં આસપાસ બિલ્ડિંગની નીચે 8 વર્ષની બાળકી રમી રહી હતી. આ સમયે 48 વર્ષીય શેલાબ યાદવ નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદરની અવાવરું જગ્યાએ લઈ ગયો હતો.…

સુરત-બેંગકોકની ફ્લાઇટ પહેલા દિવસે 98% ફુલ, 300 પેસેન્જરે 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારેનો દારૂ પીધો;

એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઇ-સુરત-બેંગકોક-સુરત-ચેન્નાઇની ફ્લાઇટને પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા છે. પહેલે દિવસે ફ્લાઇટમાં સુરતી પેસેન્જરોને ખૂબ જ મજા આવી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું એટલે કે ફ્લાઇટમાં પેસેન્જરોએ…

સુરતના વેસુ પોલીસ મથકના કોન્સ્ટેબલને ઘરે ફરતી સમયે નડ્યો અકસ્માત, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી;

સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા. ગઈકાલે તારીખ 16 /12/ 2024 ના રોજ રાત્રે 8:00 વાગ્યે…

સુરતમાં છેલ્લા 36 કલાકમાં તાવથી પાંચ લોકોના મોત, મૃતકોના વિસ્તારોમાં એપિડેમિક સેલનો સર્વે;

સુરત શહેરમાં છેલ્લા 36 કલાકમાં તાવથી પાંચ લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક ચાર વર્ષની બાળકી અને દુલ્હન પણ સામેલ છે. છેલ્લા ત્રણ દિવસથી તાવમાં પીડાતી યુવતીએ પીઠીના દિવસે એકાએક…

સુરત જિલ્લાના ઓલપાડમાં કારની અડફેટે અઢી વર્ષીય બાળકીનું કરુણ મોત;

સુરત જિલ્લા ના ઓલપાડના અટોદરા ગામની હદમાં આવેલી સ્વર્ગ રેસીડેન્સીમાં ઘર આંગણે રમી રહેલી અઢી વર્ષની બાળકી પર પડોશી ની કાર ચઢી જતા બાળકી ગંભીર રીતે ઘવાતા ખુદ પડોશી કાર…

error: